વર્ષમાં કેટલીવાર AC ની સર્વિસ કરાવવી જોઈએ, 99% લોકો પાસે નથી સાચી જાણકારી!

એર કંડીશનર

આજના સમયમાં લગભગ દરેક ઘરમાં એસીનો ઉપયોગ થાય છે.

તેવામાં જરૂરી છે કે આપણે એસીનો ઉપયોગ કરતા પહેલા તેની સર્વિસ કરાવીએ.

તેવામાં આજે અમે તમને જણાવીશું કે તમારે વર્ષમાં કેટલીવાર એસીની સર્વિસ કરાવવી જોઈએ.

જો તમે વધુ સમય સુધી એસીનો ઉપયોગ કરો છો તો તમારે વર્ષમાં 2 વખત સર્વિસ કરાવવી જોઈએ.

જો તમે એવી એવી જગ્યાએ રાખો છો જ્યાં વધુ ગરમી હોય તો તમારે બે વખત સર્વિસ કરાવવી જોઈએ.

જો તમારૂ એસી વધુ જૂનું હોય તો તેને સર્વિસ કરાવવાની જરૂર પડી શકે છે.

જો તમારા એસીમાં વધુ અવાજ આવે તો તમારે સર્વિસ કરાવવી જોઈએ.