પાસવર્ડ હેક થઈ જાય તો શું કરવું ? તમારી ડિજિટલ લાઈફને આ રીતે રાખો સુરક્ષિત

ડિજિટલ યુગમાં તમારી પ્રાયવસીને સુરક્ષિત રાખવી એક મોટો પડકાર બની ગયો છે

જો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનો પાસવર્ડ હેક થઈ જાય, તો તમે આ પ્રોસેસને અનુસરી શકો છો

જો તમને લાગે કે તમારો પાસવર્ડ હેક થઈ ગયો છે, તો સૌ પ્રથમ તાત્કાલિક પાસવર્ડ બદલો

ઘણી વખત લોકો વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરે છે

તમારે આવું ના કરવું જોઈએ, તમારે વિવિધ એકાઉન્ટ્સ માટે અલગ અલગ પાસવર્ડ બનાવવા

2 ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ રાખો, આ કોઈપણ પાસવર્ડ શોધવા અને લોગ ઇન કરવાથી અટકાવશે

આ પછી તમારા એકાઉન્ટના સુરક્ષા લોગ અને લોગિન હસ્ટ્રી તપાસો

જો તમે કોઈપણ સાઇટ પર આ પાસવર્ડનો ઉપયોગ કર્યો છે, તો તેને પણ બદલો