Jioની ખાસ ઓફર, 100 રૂપિયામાં મેળવો 299 રૂપિયાનો પ્લાન
Jioના પોર્ટફોલિયોમાં તમને ઘણા રિચાર્જ પ્લાન મળે છે, જેમાં કેટલાક ખાસ પ્લાન છે
અમે આવા જ એક Jioના 100 રૂપિયાના રિચાર્જ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ
આ પ્લાન 90 દિવસની વેલિડિટી આપે છે, જેમાં તમને ડેટા અને OTT બંને લાભો મળે છે
Jioના આ પ્લાનમાં તમને કુલ 5 GB ડેટા મળે છે. ઉપરાંત તમને JioHotstarનું સબ્સ્ક્રિપ્શન મળશે
કંપની JioHotstarના મોબાઇલ અને ટીવી બંનેનું 90 દિવસનું સબ્સ્ક્રિપ્શન આપે છે
જો કે, તમારો માસિક પ્લાન ખતમ થઈ રહ્યો છે, તો તેને 48 કલાકમાં રિચાર્જ કરાવો પડશે, નહીં તો આ પ્લાન સમાપ્ત થશે. ભલે તેની વેલિડિટી હજુ બાકી હોય
જો તમારે માસિક પ્લાન નથી તો ચિંતા કરવાની જરૂર નથી. આ પ્લાનનો માટે તમારી પાસે એક સક્રિય બેઝ પ્લાન હોવો જરૂરી છે
Jio JioHoststarનો મોબાઇલ અને ટીવી પ્લાન 90 દિવસ માટે 100 રૂપિયામાં આપી રહ્યું છે. આ પ્લાન માટે તમારે 299 રૂપિયા ખર્ચવા પડે છે