દરેક લોકોના ફોનમાં ગૂગલ હોય છે અને લોકો તેનો ઉપયોગ પણ કરતા હોય છે.
હકીકતમાં આપણે તે માની લેવું જોઈએ કે ગૂગલ બધાની દિનચર્યાનો ભાગ બની ગયું છે.
પરંતુ શું તમને ખબર છે કે ગૂગલ તમારી વાતોને હંમેશા સાંભળે છે.
આજે અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે જાણી શકશો કે ગૂગલ તમારી વાતો સાંભળે છે.
સૌથી પહેલા ગૂગલ ક્રોમ ઓપન કરો અને 3 ડોટ્સ પર ક્લિક કરો.
ત્યાંથી સેટિંગમાં ક્લિક કરો જ્યાં તમને લોકેશન કેમેરા અને માઇક્રોફોન અને અન્ય વિકલ્પ દેખાશે.
તમારે આ ઓપ્શન બંધ કરી દેવા જોઈએ. આ ઓપ્શનમાં તમે પરમિશન આપેલી હોય તો તમારી દરેક વાત ગૂગલ પાસે પહોંચી જાય છે.
આ સમાચાર માત્ર તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે, જે માટે અમે સામાન્ય જાણકારીની મદદ લીધી છે.