આ છે દુનિયાનું સૌથી મોંઘુ પનીર, 1 કિલોની કિંમતમાં આવી જશે થાર
મોટાભાગના લોકો પનીર ખાવાનું પસંદ કરે છે
પણ શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોંઘુ પનીર કેટલાનું આવે છે ?
તમને જણાવી દઈએ કે આ પનીરનો ટુકડો 2 કિલો વજનનો છે, જેની કિંમત 42,232 ડોલર છે
ભારતીય રૂપિયામાં વાત કરીએ તો તે લગભગ 36 લાખ રૂપિયા બરાબર છે. એટલે કે 1 કિલોની કિંમત 18 લાખ રૂપિયા છે
આ પનીર એન્જલ ડિયાઝ હેરેરો ચીઝ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે
આ પનીર 10 મહિના જૂનું છે. આ પનીરમાંથી દુર્ગંધ પણ આવે છે અને તેનો રંગ લીલો છે
આ પનીરની હરાજી કરવામાં આવી, જેમાં તે સૌથી મોંઘુ વેચાયું, આ પનીરના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે
ડિસ્ક્લેમર - આ સમાચાર ફક્ત જાણકારી માટે છે, અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 Kalak આની પુષ્ટિ કરતું નથી