દુનિયાનો આ એક માત્ર એવો દેશ છે, જેમની કોઈ રાજધાની જ નથી; કારણ જાણીને ઉડી જશે હોંશ!
ભારતમાં રાજ્યોની રાજધાનીઓ છે. મોટી સંખ્યામાં લોકો રાજધાનીમાં રહેવાનું પસંદ કરે છે. આ ઉપરાંત દેશની રાજધાની નવી દિલ્હી છે
માઇક્રોનેશિયા દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત નાઉરુ દેશની કોઈ રાજધાની નથી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દેશ 21 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તે વિશ્વનો સૌથી નાનો સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ છે
આ દેશ નાના ટાપુઓનો બનેલો છે અને તેના નાના કદને કારણે તેની રાજધાની બનાવવામાં આવી નથી
આ દેશ નાના ટાપુઓનો બનેલો છે અને તેના નાના કદને કારણે તેની રાજધાની બનાવવામાં આવી નથી
2018ની વસ્તી ગણતરી અનુસાર અહીંની વસ્તી લગભગ 11 હજારની આસપાસ હતી
રિપોર્ટ અનુસાર આ દેશને 3,000 વર્ષ પહેલાં માઇક્રોનેશિયનો અને પોલિનેશિયનો દ્વારા વસાવવામાં આવ્યો હતો
ધીમે ધીમે આ દેશની વસ્તી ચોક્કસપણે વધી પરંતુ આજે પણ અન્ય દેશોની સરખામણીમાં અહીં બહુ ઓછા લોકો રહે છે