Home> World
Advertisement
Prev
Next

ઓમાનમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને સુલ્તાને આપી 'શાહી માફી'

ઓમાનના સુલ્તાન કબુસે તેમના દેશમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને ઈદના  અવસરે 'શાહી માફી' આપી.

ઓમાનમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને સુલ્તાને આપી 'શાહી માફી'

નવી દિલ્હી: ઓમાનના સુલ્તાન કબુસે તેમના દેશમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને ઈદના  અવસરે 'શાહી માફી' આપી. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરી કે, 'અમે ઈદ ઉલ ફિત્રના અવસરે ઓમાનના માનનીય સુલ્તાન કબુસની આ રહેમદિલીને બિરદાવીએ છીએ.'

fallbacks

ઓમાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે સુલ્તાન કબુસે ઓમાનમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને ઈદના અવસરે 'શાહી માફી' આપી. 

જુઓ LIVE TV

દૂતાવાસે ટ્વીટ કરી કે ભારત સરકાર એક મિત્ર દેશ દ્વારા દેખાડવામાં આવેલા આ કરુણાની ભાવનાને બિરદાવે છે. વિશ્વભરમાં ગત સપ્તાહે ઈદની ઉજવણી થઈ હતી. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More