Home> World
Advertisement
Prev
Next

40 વર્ષ સુધી સેક્સ ન કરી કોરીકટ રહી, હવે ઇન્ડસ્ટ્રીમાં પોર્ન સ્ટાર બની કરી રહી છે દરરોજ ધડાકો

Siobhan Burt: સેક્સ વર્કરનું જીવન જોવામાં આવે તો તે સામાન્ય લોકો કરતાં વધુ મુશ્કેલ હોય છે. સમાજ પણ સેક્સ વર્કરને સન્માનની નજરે જોતો નથી. વેશ્યાવૃત્તિ ઘણા દેશોમાં કાયદેસર છે, ત્યારે કેટલાક સ્થળોએ તેના પર પ્રતિબંધ છે.

40 વર્ષ સુધી સેક્સ ન કરી કોરીકટ રહી, હવે ઇન્ડસ્ટ્રીમાં પોર્ન સ્ટાર બની કરી રહી છે દરરોજ ધડાકો

Interesting Stories: કહેવાય છે કે શોખ બહુ મોટી વસ્તુ છે અને દુનિયામાં એવું કોઈ નથી કે જેને કોઈ પણ પ્રકારનો શોખ ન હોય. પરંતુ ઘણી વખત લોકોના શોખ એટલા આશ્ચર્યજનક હોય છે કે જ્યારે તે દુનિયાની સામે આવે છે ત્યારે લોકો દંગ રહી જાય છે.

fallbacks

સેક્સ વર્કરનું જીવન જોવામાં આવે તો તે સામાન્ય લોકો કરતાં વધુ મુશ્કેલ હોય છે. સમાજ પણ સેક્સ વર્કરને સન્માનની નજરે જોતો નથી. વેશ્યાવૃત્તિ ઘણા દેશોમાં કાયદેસર છે, ત્યારે કેટલાક સ્થળોએ તેના પર પ્રતિબંધ છે. જ્યાં દુનિયાની કેટલીક મહિલાઓ મજબૂરીમાં આ દલદલમાં ઉતરે છે. તેથી કેટલાક લોકો તેને ફક્ત તેમના શોખ માટે વ્યવસાય તરીકે પસંદ કરે છે. પરંતુ આ દિવસોમાં એક દાદીની વાત સામે આવી છે. જેમાં તેણે એવી ઈચ્છા રાખી કે જે સાંભળીને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ.

આ પણ વાંચો:  Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ
આ પણ વાંચો: ખાતા હશો પણ ખબર નહી હોય, રોટલી પીરસવાનો પણ છે નિયમ, તમે ભૂલ નથી કરતા ને!

અહીં અમે વાત કરી રહ્યા છીએ 85 વર્ષની મહિલા સિઓભાન બર્ટની… જેમણે એક ટીવી શોના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે આ ઉંમરે સેક્સ વર્કર બનવા માંગે છે. પોતાનું ગંદું રહસ્ય ખોલતાં મહિલાએ કહ્યું કે મારા મગજમાં આ વિચાર આવ્યો કારણ કે મેં કેટલાક યુવકોને રોમાન્સ કરતા જોયા હતા, તેઓ ખૂબ ખુશ દેખાતા હતા. તેમને જોયા પછી મને પણ વિચાર આવ્યો કે જો આ લોકો મજા માણી શકે તો હું કેમ નહીં.

આ પણ વાંચો:  એક MMS એ બરબાદ કરી નાખ્યું કરિયર, જાણો બોલીવુડમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ આ અભિનેત્રી?
આ પણ વાંચો:  Shani Dev: આ છે શનિદેવની મનપસંદ રાશિઓ, બનાવી દે છે રંકમાંથી રાજા
આ પણ વાંચો:  વર્ષ 2023માં આકાશમાંથી આગ વરસશે? જાણો શું છે નાસ્ત્રોદમસની ભવિષ્યવાણી

40 વર્ષથી સેક્સ નથી કર્યું
ઈન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે તેની સેક્સ ડ્રાઈવ કેવી રહી છે, તો મહિલાએ કહ્યું કે મને ખબર નથી કારણ કે મને ક્યારેય તેની જાણ નહોતી. જોકે, 17-18 વર્ષની ઉંમરે સેક્સ સાથેનો મારો અનુભવ ખૂબ જ ખરાબ હતો અને હું ખૂબ જ ડરવા લાગી હતી. તે પછી મેં મારી જાતને તેનાથી દૂર કરી અને ચર્ચમાં રહેવા લાગી અને મેં 40 વર્ષ સુધી સેક્સ કર્યું નહીં. પરંતુ પછી 57 વર્ષની ઉંમરે મને સમજાયું કે જો યુવાનો આ કરી શકે છે તો હું કેમ નહીં, તે પછી મેં પોર્ન સ્ટાર બનવાનું વિચાર્યું.

આ પછી જ્યારે એન્કરે તેને પૂછ્યું કે આટલી ઉંમર હોવા છતાં તે આ વિશે કેવી રીતે વિચારી શકે છે તો તેણે કહ્યું કે જ્યારે મેં આટલા વર્ષો પછી પહેલીવાર સેક્સ કર્યું ત્યારે મને ખૂબ જ મજા આવી અને પછી હું પોર્ન સ્ટાર બની ગઈ. જે દિવસે મને મજા આવવાનું બંધ થઈ જશે એ દિવસથી હું ફરીથી સેક્સ કરવાનું બંધ કરી દઈશ.

આ પણ વાંચો: અહીં છે Bhool Bhulaiyaa મંજૂલિકાવાળો મહેલ, 300 વર્ષ જૂની આ હવેલી જાણો રહસ્ય!
આ પણ વાંચો:
 નિવૃતિ પછી કેવી રીતે 18,857 રૂપિયાનું પેન્શન મળશે, જાણો એક ક્લિક પર
આ પણ વાંચો:
 સાસરીયાઓએ સોનાની ઇંટો વડે નવવધૂને તોલી, જોતા જ રહી ગયા મહેમાનો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More