મશહૂર એડલ્ટ સ્ટાર અને ઓનલીફેન્સ મોડલ બોની બ્લૂ એકવાર ફરીથી ચર્ચામાં છે. બોની બ્લૂનું અસલી નામ ટિયા બિલિંગર છે. ગત વર્ષે 12 કલાકમાં 1000થી વધુ પુરુષો સાથે સમય વિતાવ્યા બાદ હવે વળી પાછો એક નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. બોનીએ જાહેરાત કરી છે કે તે 15 જૂનના રોજ 24 કલાકમાં 2000 પુરુષો સાથે સમય વિતાવીને નવો રેકોર્ડ બનાવશે.
બોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં કહ્યું કે, "15 જૂનના રોજ હું લંડનમાં એક ખાસ ઈવેન્ટ કરવાની છું. લોકો તેમાં જોડાઈ શકે છે કે પછી ફક્ત મને જોઈ શકે છે." 29 મેના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોમાં તેણે પોતાની આ ચોંકાવનારી યોજનાનો ખુલાસો કર્યો. તેણે કહ્યું કે, હું 2000 પુરુષો સાથે સમય વિતાવવા માંગુ છું. મને લાગે છે કે આ સરળ રહેશે. આ ઈવેન્ટમાં તે પોતે હશે અને તેણે બધાને તેમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું.
મોડલની જાહેરાતથી હડકંપ
બોનીની આ જાહેરાતથી સોશિયલ મીડિયા પર જાણે હડકંપ મચી ગયો. અનેક લોકોએ તેના આ પગલાની ટીકા કરી. એક યૂઝરે લખ્યું કે મને ખબર નથી પડતી કે તે આમ કેમ કરી રહી છે? અન્ય એક યૂઝરે લખ્યું કે તેના પિતાને તેના પર ગર્વ હશે. કેટલાક લોકો તેના આ નિર્ણયથી ચોંકી ગયા છે જ્યારે કેટલાકે તેને સસ્તી લોકપ્રિયતા મેળવવાની રીત ગણાવી.
OF model Bonnie Blue brags about her plans to sleep with 2,000 men in one day and be “tied up in a glass box and open to the public.”
Blue has told men to “get involved or just walk around and watch” as she plans the shocking 2,000 man stunt. pic.twitter.com/upUKa7dFC9
— Oli London (@OliLondonTV) June 1, 2025
પહેલા પણ કરી ચૂકી છે આવું
આ અગાઉ જાન્યુઆરીમાં બોનીએ દાવો કર્યો હતો કે તેણે 24 કલાકમાં 1057 પુરુષો સાથે સમય વિતાવીને રેકોર્ડ બનાવ્યો હતો. આ દરમિયાન તેના પગ અને હોઠ પાસે ઈજાના નિશાન થઈ ગયા હતા. આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં હતી. હવે તે બીજા રાઉન્ડ માટે તૈયાર છે. જો કે વિશેષજ્ઞોએ તેની આ યોજનાની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આટલા મોટા પાયે આમ કરવું શારીરિક અને માનસિક બંને રીતે હાનિકારક હોઈ શકે છે.
બોની પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે. હાલમાં જ તેણે મેક્સિકોના કેન્સનમાં સ્પ્રિંગ બ્રેક દરમિયાન યુવા વિદ્યાર્થીઓ સાથે પાર્ટી કરી હતી. આ આયોજનમાં અમેરિકાના હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ સામેલ હતા જેના કારણે તેની ખુબ ટીકા થઈ હતી. બોનીએ પોતાની કરિયરની શરૂઆત એક રિક્રૂટમેન્ટ પ્રોફેશનલ તરીકે કરી હતી અને તે પરિણીત હતી. બાદમાં તેણે વેબકેમ મોડલ તરીકે કામ શરૂ કર્યું અને પછી ઓનલીફેન્સ પર આવી. આજે તે મહિને લગભગ 7.5 લાખ પાઉન્ડ ( લગભગ 8 કરોડ રૂપિયા) કમાય છે. તેના કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે