Home> World
Advertisement
Prev
Next

ખાટલામાં હોય એ બાપ બનશે! 82 વર્ષના એક્ટર ચોથી વખત પિતા બનશે, HOT ગર્લફ્રેન્ડ 53 વર્ષ નાની

29 year old girlfriend: તમને એ જાણીને પણ આંચકો લાગશે કે અલ પસીનો (Al Pacino)આ પહેલીવાર બાપ બની નથી રહ્યાં આ પહેલાં પણ 3 વાર બાપ બની ચૂક્યા છે અને એમની ગર્લફ્રેન્ડથી આ ચોથું સંતાન છે. 

ખાટલામાં હોય એ બાપ બનશે! 82 વર્ષના એક્ટર ચોથી વખત પિતા બનશે,  HOT ગર્લફ્રેન્ડ 53 વર્ષ નાની

Noor Alfallah Al Pacino: પીઢ અમેરિકન અભિનેતા અને ફિલ્મ નિર્માતા આલ્ફ્રેડો જેમ્સ ઉર્ફે Al Pacino 82 વર્ષની વયે ચોથી વખત પિતા બનવા જઈ રહ્યા છે. 82 વર્ષીય અભિનેતાની 29 વર્ષની ગર્લફ્રેન્ડ છે.

fallbacks

તમારા આ જાણીને હોંશ ઉડી જશે કે દિગ્ગજ અમેરિકન એક્ટર અલ પસીનો (Al Pacino) 82ની ઉંમર 82 વર્ષની છે. જેઓ ઘરમાં હોવા જોઈએ એ ગર્લ ફ્રેન્ડ સાથે જલસા કરી રહ્યાં છે. એમની 29 વર્ષની ગર્ળ ફ્રેન્ડ 8 મહિનાની પ્રેગનન્ટ છે. કોઈ 82 વર્ષની ઉમરે બાપ બને તો તમને તો જાણીને કદાચ નવાઈ લાગશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Noor (@nooralfallah)

તમને એ જાણીને પણ આંચકો લાગશે કે અલ પસીનો (Al Pacino)આ પહેલીવાર બાપ બની નથી રહ્યાં આ પહેલાં પણ 3 વાર બાપ બની ચૂક્યા છે અને એમની ગર્લફ્રેન્ડથી આ ચોથું સંતાન છે. 

TMZના રિપોર્ટ મુજબ 82 વર્ષના એક્ટરની 29 વર્ષની ગર્લફ્રેન્ડ છે. જેનું નામ  Noor alfallah છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Noor (@nooralfallah)

નૂર અલફલાહ 8 મહિનાની ગર્ભવતી છે જે જલદી જ એક બાળકને જન્મ આપશે છે. એક્ટરના નજીકના સૂત્રોએ પણ એમના બાપ બનવાના સમાચારને કન્ફર્મ કર્યા છે. 

અલ પસીનો (Al Pacino)અને નૂર અલફલાહની રિલેશનશીપની ખબરોએ એપ્રિલમાં વાયરલ થઈ હતી જ્યારે બંને જણા એક સાથે ડેટ પર જોવા મળ્યા હતા. 

પેજ સિક્સના સૂત્રોના જણાવ્યા અનુસાર બંને જણા કોરોના ટાઈમથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા ફક્ત હવે રિલેશનશીપમાં હોવાની ઓફિશિયલ ખબર આવી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Noor (@nooralfallah)

અલ પસીનો અને નૂર વચ્ચે ઉંમરનો તફાવત ઘણો વધારે હોવા છતાં બંને જણા વચ્ચે રિલેશન એકદમ ક્લોઝ છે. 

રિપોર્ટમાં એ પણ જણાવાયું છે અલ પસિનોની (Al Pacino)ઉંમર ગર્લફ્રેન્ડ નૂરના પિતા કરતાં પણ વધારે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Noor (@nooralfallah)

અલ પસીનોને (Al Pacino)તેની એક્સ ગર્લફ્રેન્ડથી 33 વર્ષની છોકરી છે આ સિવાય બીજી ગર્લફ્રેન્ડથી 22 વર્ષના 2 ટ્વીન બાળકો છે. 

આ સમયે 29 વર્ષની નૂરની વાત કરીએ તો અલ પસીનો પહેલાં એનું નામ Mick jagger સાથે જોડાયું હતું એ સમયે નૂર માત્ર 22 વર્ષની જ હતી.

ક્યારે-કેવી રીતે ક્યાં મળશે 75 રૂપિયાનો વિશેષ સિક્કો? અહીં જાણો તમામ પ્રશ્નોના જવાબ
WhatsApp પર વીડિયો કોલનું આવ્યું નવું ફીચર,હવે પોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે યૂઝર્સ
Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી,આ વ્યક્તિ લવઅફેરની ચર્ચાઓ!
શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More