Home> World
Advertisement
Prev
Next

આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ! કેમ ડરાવી રહી છે બાબા વેંગાની આ ભવિષ્યવાણી

Prediction 2024: બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી પીએમ મોદીના મિત્ર વ્લાદિમીર પુતિન વિશે છે. બાબાનું કહેવું છે કે આ વર્ષે રશિયન રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ થઇ શકે છે. એવું થયું રશિયા અને દુનિયાના રાજકારણમાં ખૂબ મોટા ફેરફાર આવશે. તેનાથી રશિયાની વિદેશ નીતિઓમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. 

આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ! કેમ ડરાવી રહી છે બાબા વેંગાની આ ભવિષ્યવાણી

Baba Vanga Prediction 2024: બાબા વેંગા બુલ્ગારિયાની મહિલા હતી, જેનું 1996 માં મોત થયું. કહેવાય છે કે તે જન્મથી આંધળી હતી. તેમછતાં તે ભવિષ્યમાં થનાર ઘટનાઓને પહેલાંથી અનુમાન લગાવી લેતા હતા. તેમની 2024 ને લઇને એવી 5 ભવિષ્યવાણીઓ વિશે અમે તમને વિસ્તારપૂર્વક જણાવીએ. 

fallbacks

ઘણી ભવિષ્યવાણી પડી છે સાચી!
બાબ વેંગાના સમર્થકો અનુસાર તેમણે બ્રિટનની રાજકુમારી ડાયનાના મોત, રશિયાના પરમાણુ રિએક્ટર ચેર્નોબિલમાં થયેલા અકસ્માત, બ્રેક્ટિઝ અને અમેરિકા પર 9/11 ના આતંકીવાદી હુમલા વિશે પહેલાં ભવિષ્યવાણી કરી હતી. ત્યારબાદ તે સાચી સાબિત થઇ. એવામાં લોકો આ વર્ષે પણ તેમની ભવિષ્યવાણી પર ચર્ચા કરી રહ્યા છે. 

વર્ષમાં 436 રૂ. આપીને તમારા પરિવારને મળશે 2 લાખ રૂપિયા, તમારે માટે જરૂરી છે આ યોજના
Lift Safety Tips: લિફ્ટમાં ફસાઇ ગયા છો તો તાત્કાલિક કરો આ કામ, પેનિક થશો તો ગુમાવશો પડશે જીવ

દુનિયા આર્થિક સંકટમાં ફસાશે
ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર બાબા વેંગાએ આ વર્ષે 5 મોટી મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે આ વર્ષે દુનિયાના મોટા આર્થિક સંકટમાં ફસાવવાની છે. જાપાન અને બ્રિટનથી તેની શરૂઆત થશે અને આખી દુનિયા તેની ગિરફ્તમાં આવી જશે. દુનિયામાં લોનનું વધતું સ્તર અને વધતો જતો ભૌગોલિક રાજનૈતિક તણાવ આના મુખ્ય કારણો હશે.

Watch: 23 વર્ષના પોરિયાએ IPL માં ધાતક પરર્ફોમન્સથી મચાવી ધમાલ, પિતાને આપી ક્રેડિટ
આચાર સંહિતામાં વોટર કાર્ડ બનવવાની રીત, લોકસભા ચૂંટણીમાં કેવી રીતે બનશો વોટર?

કેન્સર-અલ્ઝાઇમરની મળશે સારવાર
હિસ્ટ્રી ડોટ કો ડોટ યૂકેના અહેવાલ મુજબ બાબા વાંગાએ આગાહી કરી છે કે વર્ષ 2024માં કેન્સર અને અલ્ઝાઈમર જેવા અસાધ્ય રોગોની સારવાર ઉપલબ્ધ થશે, જે સમગ્ર માનવજાતને ઘણો ફાયદો થશે અને લાખો લોકોના જીવ બચાવી શકાશે. 

આ વર્ષે સાઇબર હુમલામાં થશે વધારો
બાબા વેંગના સમર્થકોના અનુસાર આ વર્ષે દુનિયાભરમાં સાઇબર હુમલામાં વધારો થશે. તેના લીધે મોટી સંખ્યામાં લોકોને પોતાની સંપત્તિ ગુમાવવી પડશે. આ સાઇબર હેકર્સ પાવર ગ્રિડ અને વોટર પ્લાન્ટ જેવી પાયાની જરૂરિયાતોને નિશાન બનાવશે, જેથી દેશોની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો પેદા થશે. 

વારંવાર આવતી હિચકીથી પરેશાન છો? આ ઘરેલૂ ઉપાયથી મળી શકે છે રાહત
ખર્ચ 1500 કરોડ, એફિલ ટાવર કરતાં 35 મીટર ઉંચો; દુનિયાના સૌથી ઉંચા રેલવે પુલ પર ક્યારથી દોડશે ટ્રેન?

યુરોપમાં ઘણા આતંકી હુમલાના અંદેશા
બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે આ વર્ષે યૂરોપમાં ઘણા આતંકી હુમલા જોવા મળશે. આ દેશોની સરકાર આ હુમલાને ઉકેલવામાં લાચારી અનુભવશે. આ સાથે જ દુનિયાના એક મોટા દેશ (સંભવિત ચીન) જૈવિક હથિયારોની ટ્રાયલ કરશે. તેના આ ટ્રાયલથી દુનિયામાં ડરનો માહોલ વધી જશે. 

Smallest AC: દુનિયાનું સૌથી નાનું Window AC! ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ફેંકશે ગરમ હવા 
Interest Rate: PPF માં પૈસા રોકનારાઓને જલસા, 2.69 લાખ રૂપિયાનો એકસ્ટ્રા ફાયદો...!

પીએમ મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? 
બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી પીએમ મોદીના મિત્ર વ્લાદિમીર પુતિન વિશે છે. બાબાનું કહેવું છે કે આ વર્ષે રશિયન રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ થઇ શકે છે. એવું થયું રશિયા અને દુનિયાના રાજકારણમાં ખૂબ મોટા ફેરફાર આવશે. તેનાથી રશિયાની વિદેશ નીતિઓમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More