Home> World
Advertisement
Prev
Next

Free Education: દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!

Visa: દુનિયામાં એવા કેટલાક દેશ છે જે ભારત સહિત અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓને ફ્રીમાં અભ્યાસ કરાવે છે. આ સિવાય કેટલાક એવા દેશ પણ છે જેમાં ઉચ્ચ અભ્યાસ માટેની ફી નહીં બરાબર છે.

Free Education: દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!

Free Study: આજ-કાલ દરેકની એવી ઈચ્છા હોય છે કે, વિદેશમાં અભ્યાસ કરવા મળે, પરંતુ પૈસાની અછતે દરેકનું સપનું પુરૂ નથી થઈ શકતુ. પરંતુ તમારે આવું કરવાની કોઈ જરૂરત નથી, કારણ કે દુનિયામાં એવા કેટલાક દેશ છે જે ભારત સહિત અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓને ફ્રીમાં અભ્યાસ કરાવે છે. આ સિવાય કેટલાક એવા દેશ પણ છે જેમાં ઉચ્ચ અભ્યાસ માટેની ફી નહીં બરાબર છે. આજે તમને એવી કોલેજ-યુનિવર્સિટી વિશે જણાવીશું, જ્યાં તમે બહું ઓછી ફીમાં અને કેટલી જગ્યાએ તો લગભગ મફતમાં અભ્યાસ કરી શકો છો.

fallbacks

Mukesh Ambani વેચશે આ કંપનીની ભાગીદારી! રોકેટની માફક ચઢ્યો શેર, રોકાણકારો પણ ખુશ
તુલસીના છોડમાં બાંધી દો આ એક શુભ વસ્તુ, કલાકોમાં દેખાવવા લાગશે ચમત્કાર

જર્મની
સૌથી સારા શિક્ષણ મામલે જર્મની સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અહીં કોઈ પણ સરકારી વિશ્વવિદ્યાલયમાં કોઈ પણ પ્રકારની ટ્યુશન ફી નથી લેવામાં આવતી. પછી તે જર્મનીનો વિદ્યાર્થી હોય કે, બહારના દેશનો. જોકે, તમારે એડમિનિસ્ટ્રેશન ફી આપવી પડશે, જે લગભગ વર્ષની માત્ર 11 હજાર થી 19 હજાર રૂપિયા હોય છે.તે લગભગ આપને પરવડે તેમ છે...

પુરૂષોના આ 4 ગુણ મહિલાઓને લોહચુંબકની માફક ખેંચે છે, સ્માર્ટ છોકરા પણ રહી જાય છે જોતા
Astro Tip: યોગ્ય દિશામાં મોંઢું રાખીને નાહવાથી પણ બની શકો છો ધનવાન, ચમકી ઉઠશે કિસ્મત

નોર્વે 
નોર્વે એવો દેશ જેમાં લગભગ ગેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરેટ પ્રોગ્રામ એકદમ ફ્રી છે. જોકે તમારે એક શર્ત પુરી કરવી પડશે. શર્ત એ છે કે તમને નોર્વેની ભાષા આવડતી હોવી જોઈએ. જો તમારે અહીં ફ્રીમાં અભ્યાસ કરવો હોય તો તમે નોર્વેની ભાષા શીખી લો.તમને આ તક ખૂબ જ ઝડપથી મળી જશે.

IECC Complex: 2700 કરોડ ખર્ચ, ઓપેરા હાઉસ કરતાં મોટું, કેવું છે 123 એકરમાં ફેલાયેલું IECC કન્વેંશન સેન્ટર
Investment: શેર બજારમાં પૈસા લગાવવા માટે અપનાવવા પડશે આ 5 સ્ટેપ, ઘણા લોકોને નથી જાણકારી
Discount Offer: હવે દરેક ખિસ્સામાં હશે iPhone 14 !ફક્ત 31,399 રૂપિયામાં લઇ જાવ, ધડાધડ થઇ રહ્યું છે વેચાણ

સ્વીડન
સ્વીડનમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે યુરોપિયન ઈકોનોમીક એરિયાના વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી નથી લેવામાં આવતી. ભારત જેવા દેશ આમાં નથી, જોકે અહીં PHD  તમામ લોકો માટે ફ્રી છે. એટલું જ નહી અહીં પીએચડી કરનારને સરકાર તરફથી દર મહિને કેટલાક રૂપિયા પણ મળે છે.

ફિનલેન્ડ
ફિનલેન્ડ એવો દેશ જે  કોઈ પણ દેશના નાગરિક પાસેથી ફી નથી લતો, પરંતુ હવે તે નિયમમાં બદલાવ કરવા જઈ રહ્યો છે. આ દેશ પણ યુરોપિયન ઈકોનોમિક એરિયાના બહારના વિદ્યાર્થી પાસેથી હવે ફી વસુલશે. પરંતુ જો તમે અહીંની ભાષા શીખી લો તો તમારી ફી નહીં ચુકવવી પડે...

Benefits of Banana: આ રીતે કરો કેળાનું સેવન, યાદશક્તિ અને આંખોની રોશની વધશે
જુલાઇમાં જો આ ફૂલની ખેતી કરી તો બની શકો છો લાખોના માલિક, હર્બલ દવાઓમાં થાય છે ઉપયોગ
દુનિયાનાના અબજોપતિ પર ભારે ગૌતમ અદાણીની સ્ટ્રેટજી, 24 કલાકમાં કમાયા 24825 કરોડ

ઓસ્ટ્રિયા
ઓસ્ટ્રેલિયા જ્યાં યુરોપિયન યૂનિયનના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ફ્રીમાં છે. પરંતુ સારી વાત એ છે કે, અહીં ફી બહુ ઓછી છે. ભારતીય રૂપિયા પ્રમાણે જોઈએ તો લગભગ વર્ષની 55 હજાર રૂપિયા જ ફી છે.

ફ્રાન્સ અને સ્પેન
ફ્રાન્સ અને સ્પેનમાં કેટલીક યુનિવર્સિટિને બાદ કરતા સામાન્ય રીતે અહીંયા હાયર એજ્યુકેશન ફ્રી છે તો સાથે બેલ્જિયમ ,ગ્રીસ જેવા દેશોમાં પણ ફ્રીમાં અથવા ઓછી ફી માં આપ અભ્યાસ મેળવી શકો છો.

કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ
Tomato Tips: આ રીતે ટામેટા કરો સ્ટોર, મહિનાઓ સુધી ચાલશે અને સ્વાદ પણ સચવાશે
IRCTC Tour: થાઇલેંડ માટે IRCTC લાવ્યું એક સ્પેશિયલ ટૂર પેકેજ, ફક્ત આટલા રૂપિયામાં અનેક સુવિધાઓ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More