Home> World
Advertisement
Prev
Next

OMG! એક વ્યક્તિ ઓનલાઇન મીટિંગ અધુરી મુકીને કરી રહ્યો હતો આ કામ, ભૂલથી ઓન રહી કેમેરો અને પછી...

આખી દુનિયામાં કોરોના મહામારીના કારણે વર્ક ફ્રોમ હોમની સુવિધા છે. એવામાં મીટિંગ્સ પણ ઓનલાઇન મીટિંગ્સ પણ ઓનલાઇન થઇ રહી છે. પરંતુ ઘરેથી કામ દરમિયાન પણ એવી તસવીરો સામે આવી રહી છે જે આશ્વર્ય પમાડે છે. 

OMG! એક વ્યક્તિ ઓનલાઇન મીટિંગ અધુરી મુકીને કરી રહ્યો હતો આ કામ, ભૂલથી ઓન રહી કેમેરો અને પછી...

નવી દિલ્હી: આખી દુનિયામાં કોરોના મહામારીના કારણે વર્ક ફ્રોમ હોમની સુવિધા છે. એવામાં મીટિંગ્સ પણ ઓનલાઇન મીટિંગ્સ પણ ઓનલાઇન થઇ રહી છે. પરંતુ ઘરેથી કામ દરમિયાન પણ એવી તસવીરો સામે આવી રહી છે જે આશ્વર્ય પમાડે છે. 

fallbacks

એવો જ એક કિસ્સો બ્રાજીલથી સામે આવ્યો છે. વીડિયો કોલ બાદ કેમેરો ઓફ કર્યા વિના કપલ સંબંધ બનાવવા લાગ્યા. પછી તેમને ત્યારે શરમમાં મુકાવવું પડ્યું જ્યારે આ વીડિયો કેપ્ચર થઇ ગયો. 

આ વ્યક્તિએ થોડા સમય પહેલાં સરકારી કામકાજ સંબંધિત બેઠકમાં ભાગ લીધો હતો. 

બેઠક્માં મહામારીને લઇને ચર્ચા થઇ. તેમાં શહેરના મહત્વપૂર્ણ લોકોએ ભાગ લીધો હતો. 

બેઠક દરમિયાન એક વ્યક્તિ મીટિંગને છોડીને જતો રહ્યો તે ભૂલથી કેમેરાને ઓફ કરવાનું ભૂલી ગયો અને ત્યારબાદ તે પોતાની પત્ની સાથે સંબંધ બનાવવા લાગ્યો. 

તમને જાણીને આશ્વર્ય થશે કે લાઇવ ચાલી રહેલી આ મીટિંગ જે લોકો હાજર હતા, તે આ નજારાને જોઇ ચૂક્યા હતા. 

પછી આ વ્યક્તિને કેમેરો ઓફ કરવા માટે કહેવામાં આવ્યું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More