Home> World
Advertisement
Prev
Next

Earthquake in New Zealand: શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠી ન્યૂઝીલેન્ડની ધરા, સુનામીનું અલર્ટ જાહેર

ન્યૂઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ થયો. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0ની હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ આ ભૂકંપ  ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (CENC) ના જણાવ્યાં મુજબ ચીનના સમય મુજબ 8.56 વાગે ન્યૂઝીલેન્ડમાં આ ભૂકંપ આવ્યો. 

fallbacks

યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપના આંચકાની તીવ્રતા 7.1ની હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર અંદર હતું. ભૂકંપ બાદ સુનામીની અલર્ટ પણ જાહેર કરાઈ છે. 

આ ગામડું રહેવા માટે આપે છે 50 લાખની ઓફર, શું તમે જવા ઈચ્છો છો?

ચીને વિચાર્યું પણ નહીં હોય એવો ઝટકો આપ્યો અમેરિકાએ, ભારતને આ મુદ્દે આપ્યું સમર્થન

પતિ 2 પત્નીમાંથી કોની સાથે રહે? મામલો કોર્ટપહોંચ્યો...જે સમાધાન નીકળ્યું દંગ રહી જશો

ભૂકંપથી તુર્કી અને સીરિયામાં તબાહી
હાલમાં જ તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ સીરિયા અને તુર્કીની બોર્ડર પર હતો જેના કારણે બંને દેશોમાં ભારે તબાહી મચી. જેમાં 50 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 5,20,000 અપાર્ટમેન્ટ્સ સહિત 1,60,000 જેટલી ઈમારતો ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More