Home> World
Advertisement
Prev
Next

Afghanistan Blast: અફઘાનિસ્તાનમાં શ્રેણીબદ્ધ ધડાકા, 18 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત

Afghanistan Mazar-e-Sharif Mosque Blast: અફઘાનિસ્તાનથી એક મોટા સનસનીખેજ સમાચાર સામે આવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં આવેલી મજાર-એ-શરીફ મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ સાથે જ કુંદુંજ, નગંરહાર અને કાબુલમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે.

Afghanistan Blast: અફઘાનિસ્તાનમાં શ્રેણીબદ્ધ ધડાકા, 18 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત

Afghanistan Mazar-e-Sharif Mosque Blast: અફઘાનિસ્તાનથી એક મોટા સનસનીખેજ સમાચાર સામે આવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં આવેલી મજાર-એ-શરીફ મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ સાથે જ કુંદુંજ, નગંરહાર અને કાબુલમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 18 લોકોના મોત થયા છે. તો બીજી તરફ અનેક  લોકો ઇજાગ્રસ્ત થયા છે.  

fallbacks

18 લોકોના મોત
અફઘાનિસ્તાનમાં આવેલી મજાર-એ-શરીફ મસ્જિદ સહિત દેશના અન્ય વિસ્તારોમાં બ્લાસ્ટના લીધે 18 લોકોના મોત થયા છે. તેમાં ઘણા લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More