Home> World
Advertisement
Prev
Next

Private Part ની લંબાઇને લઇને ઝઘડો થતાં એક મિત્રએ બીજા મિત્રનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો

દારૂ પીધા બાદ મિત્રોના ઝઘડાના સમાચાર તો તમે ઘણા સાંભળ્યા હતા પરંતુ નશામાં એક મિત્રએ બીજા મિત્ર સાથે જે કર્યું તે જાણીને આશ્વર્ય પામશો.

Private Part ની લંબાઇને લઇને ઝઘડો થતાં એક મિત્રએ બીજા મિત્રનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો

રશિયા: દારૂ પીધા બાદ મિત્રોના ઝઘડાના સમાચાર તો તમે ઘણા સાંભળ્યા હતા પરંતુ નશામાં એક મિત્રએ બીજા મિત્ર સાથે જે કર્યું તે જાણીને આશ્વર્ય પામશો. રિપોર્ટ અનુસાર, રૂસના ઉરાલ ક્ષેત્રના બશ્કોર્તોસ્તાનમાં એક મિત્રએ બીજા મિત્રના પ્રાઇવેટ પાર્ટને કુહાડી વડે કાપી નાખ્યો.  

fallbacks

જોકે 47 વર્ષીય વ્યક્તિએ 52 વર્ષથી બાળપણના મિત્રો સાથે દારૂ પી રહ્યા હતા. નશામાં જ બંને મિત્રોએ પ્રાઇવેટ પાર્ટની લંબાઇ માપવાની પ્રતિયોગિતાનો નિર્ણય કર્યો. તેમાં એક વ્યક્તિ પોતાના મિત્ર સાથે હારી ગયો ત્યારબાદ બંને વચ્ચે ચર્ચા થઇ. 

આ વાતથી તે વ્યક્તિના મિત્રને એટલી હદે ગુસ્સો આવ્યો કે તેણે કુહાડી વડે તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર બંને મિત્રો બે દિવસથી સતત દારૂ પી રહ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તને લોકોએ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તે વ્યક્તિને કુહાડીની ઇજાથી પ્રાઇવેટ પાર્ટવાળી જગ્યા પર ઉંડો ઘા થઇ ગયો છે. 

Kareena Kapoor ના સેક્સી આઉટફિટએ ચાલુ ઇવેન્ટમાં આપ્યો દગો, ઇજ્જત બચાવવા કર્યું આવું કામ

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ પ્રવક્તાએ ઘટનાને લઇને કહ્યું કે 'બે દિવસથી આ લોકો દારૂ પી રહ્યા હતા જેના લીધે તેમાં હિંસક ચર્ચા થઇ ગઇ. જ્યારે ચર્ચા પુરી થઇ તો હુમલાવરે એક કુહાડી નિકાળી અને મિત્રના માથા પર પ્રહાર કર્યો અને પછી તેના પ્રાઇવેટ પાર્ટને કાપી નાખ્યો. 

જ્યારે બિલાડીનો સહારો લઇને આલિયાએ કરાવ્યું હતું ટોપલેસ ફોટોશૂટ, ઇન્ટરનેટ પર મચી ગઇ હતી સનસની

પીડિતની બૂમ સાંભળ્યા બાદ પડોશીઓએ પોલીસને ફોન કર્યો અને ત્યારબાદ તે વ્યક્તિને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો. મિત્રના હુમલાના કારણે બીજા વ્યક્તિને માથામાં ઇજા પહોંચી છે. આરોપી દોષી મળી આવતાં તેને રૂસના કાયદા મુજબ આઠ વર્ષની જેલનો સામનો કરવો પડી શકે છે. 

આ ઘટનાએ લોકોને વ્લાદિમીર નિકોલાયેવના ગુનાઓની યાદ અપાવી દીધી જેણે પોતાના બે મિત્રોને મારી નાખ્યા હતા અને પછી તેના માંસને અન્ય મિત્રોને કાંગારૂનું માંસ કહીને ખવડાવી દીધું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More