Home> World
Advertisement
Prev
Next

Washington DC Firing: USA માં મ્યૂઝિક કોન્સર્ટ દરમિયાન ફાયરિંગમાં એક બાળકનું મોત, પોલીસ અધિકારી સહિત અનેક ઘાયલ

Multiple people shot in Washington DC: અમેરિકામાં ફરીથી એકવાર ફાયરિંગની ઘટના ઘટી છે. વોશિંગ્ટન ડીસીમાં એક મ્યૂઝિક કોન્સર્ટ દરમિયાન ફાયરિંગના અહેવાલ છે.

Washington DC Firing: USA માં મ્યૂઝિક કોન્સર્ટ દરમિયાન ફાયરિંગમાં એક બાળકનું મોત, પોલીસ અધિકારી સહિત અનેક ઘાયલ

Multiple people shot in Washington DC: અમેરિકામાં ફરીથી એકવાર ફાયરિંગની ઘટના ઘટી છે. વોશિંગ્ટન ડીસીમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ફાયરિંગના અહેવાલ છે. અમેરિકી મીડિયાના રિપોર્ટ્સ મુજબ વોશિંગ્ટન ડીસીમાં થયેલા ફાયરિંગમાં એક બાળકનું મોત થયું છે. જ્યારે 2 અન્ય નાગરિક અને એક પોલીસ અધિકારી ઘાયલ થયા છે.  

fallbacks

મેટ્રોલપોલિટન પોલીસ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું કે 14મી અને યુ સ્ટ્રીટ પર ફાયરિંગ દરમિયાન એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ગોળી મારવામાં આલવી. શુટિંગના વીડિયોમાં અધિકારીઓ રસ્તા પર પડેલા લોકોની મદદ કરતા જોવા મળી રહ્યા છે. વોશિંગ્ટન ડીસીમાં ઘટેલી ફાયરિંગની ઘટના બાદ મેટ્રોપોલિટન પોલીસ કાર્યવાહીમાં લાગી છે અને ફાયરિંગ કરનારા શખ્સની શોધ કરી રહી છે. જો કે  હજુ સુધી આ ફાયરિંગ કર્યું કોણે તે જાણવા મળ્યું નથી. 

ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ વોશિંગ્ટન ડીસીમાં શુટિંગ મોએચેલા કાર્યક્રમ દરમિયાન આ ઘટના ઘટી. વોશિંગ્ટન ડીસીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપનારા મહોત્સવ તરીકે તે ઓળખાય છે. 

Afghanistan: એક સમયના જાણીતા TV એંકરની તાલિબાનના રાજમાં જુઓ કેવી થઈ ગઈ હાલત

Nupur Sharma Row: પાકિસ્તાનમાં નુપુર શર્માના સમર્થનમાં ઉઠ્યો અવાજ, મૌલાનાએ મુસલમાનો પર લગાવ્યો આ આરોપ

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ Live TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More