Home> World
Advertisement
Prev
Next

Viral Video: હોટ યુવતીને જોઈને પતિ ઘેલો થઈ ગયો, પત્નીને ભૂલી કરવા લાગ્યો આ કામ, પત્નીએ પણ ધોળે દિવસે તારા બતાવ્યા

Hot Girl Viral Video: પતિને કોઈ અજાણી વ્યક્તિ સાથે ફ્લર્ટ કરવાની કોશિશ કરતા જોઈને પત્નીની પ્રતિક્રિયા કેવી હોઈ શકે? કોઈ પણ મગજ પર કાબૂ ગુમાવી દે. હિંસક પણ બની શકે. એક મહિલા જો પોતાના પતિને હોટ ડાન્સર સાથે ડાન્સ કરતા જુએ તો?

Viral Video: હોટ યુવતીને જોઈને પતિ ઘેલો થઈ ગયો, પત્નીને ભૂલી કરવા લાગ્યો આ કામ, પત્નીએ પણ ધોળે દિવસે તારા બતાવ્યા

Hot Girl Viral Video: પતિને કોઈ અજાણી વ્યક્તિ સાથે ફ્લર્ટ કરવાની કોશિશ કરતા જોઈને પત્નીની પ્રતિક્રિયા કેવી હોઈ શકે? કોઈ પણ મગજ પર કાબૂ ગુમાવી દે. હિંસક પણ બની શકે. એક મહિલા જો પોતાના પતિને હોટ ડાન્સર સાથે ડાન્સ કરતા જુએ તો? અહીં એક એવો વાયરલ વીડિયો લઈને આવ્યા છીએ જેમાં એક વ્યક્તિને એક હોટ ડાન્સર સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. પરંતુ થોડીવાર બાદ તેની પત્ની પણ ત્યાં આવી પહોંચે છે અને પછી જે થાય છે તે વીડિયો જોઈને તમે હસી હસીને લોથપોથ થઈ જશો. 

fallbacks

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યંગ અને સિઝલિંગ મહિલા ભીડથી ઘેરાયેલી છે અને બિકિનીમાં ડાન્સ કરી રહી છે. જ્યં બે વ્યક્તિ  ડાન્સર પાસે ઊભેલા જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિ યુવતી સાથે ડાન્સ કરવાનો શરૂ કરી દે છે. ડાન્સર તે વ્યક્તિ સાથે શરારત પણ કરવાનું શરૂ કરી દે છે. અચાનક ભીડમાંથી એક મહિલા દોડીને આવે છે જેને જોઈને લાગે છે તે વ્યક્તિની તે પત્ની છે. ડાન્સર અને પતિ પાસે જાય છે અને પછી તરત લાફાવાળી કરે છે. મહિલા ગુસ્સામાં જોવા મળી રહી છે. પહેલા તેની પીઠ પર મારે છે અને પછી ગાલ પર લાફા ઝીકે છે. 

જેવો પતિ પાછળ જુએ છે કે ગભરાઈ જાય છે અને પછી પીટાઈથી બચવાની કોશિશ કરે છે. તે પોતાના માથા પર હાથ રાખીને ચાલે છે. જેથી કરીને પત્ની વધુ પીટાઈ  ન કરે. મહિલા પીટાઈ ચાલુ રાખે છે અને પતિને ભીડમાંથી બહાર લઈ જાય છે. The Figen દ્વારા ટ્વિટર પર શેર કરાયેલો આ વીડિયો ગણતરીની પળોમાં વાયરલ થઈ ગયો. અનેક યૂઝર્સે મજેદાર કમેન્ટ્સ પોસ્ટ કર્યા જે તમને ખુબ હસાવશે. એક યૂઝરે લખ્યું કે આ મને મારી પત્નીની યાદ અપાવે છે. એક અન્ય યૂઝરે મજાકમાં લખ્યું કે મે સાંભળ્યું છે કે તેને લગભગ એક કે  બે સપ્તાહ સુધી ખાવા પીવાનું મળ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More