Home> World
Advertisement
Prev
Next

થાઇલેન્ડના પટાયામાં ભારતીય પ્રવાસીઓનું શરમજનક કૃત્ય, મહિલાને હોટલમાં બોલાવી અને પછી......

મહિલાએ કહ્યું કે હોટલ પહોંચ્યા બાદ તે લોકોએ તેના શરીર પર ખરાબ ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. તેના શારીરિક બાંધા પર સવાલ શરૂ કર્યાં. મહિલાએ પટાયા મેલને જણાવ્યું કે તે યુવકોએ કહ્યું કે, 'તેના સ્તન ખૂબ નાના છે અને તે તેના સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી.'
 

થાઇલેન્ડના પટાયામાં ભારતીય પ્રવાસીઓનું શરમજનક કૃત્ય, મહિલાને હોટલમાં બોલાવી અને પછી......

બેંગકોકઃ થાઇલેન્ડના પટાયા શહેરમાં ત્રણ ભારતીય પર્યટકોએ શરમજનક હરકતને અંજામ આપ્યો છે. ત્રણેય ભારતીય પર્યટકોએ વિદેશમાં દેશનું નામ ખરાબ કર્યું છે. પયાયા મેલના રિપોર્ટ પ્રમાણે ત્રણેય ભારતીય યુવકોએ મોડી રાત્રે એક બાર ગર્લને પૈસા આપી હોટલમાં બોલાવી હતી. પરંતુ ત્રણેય તેનું ફિગર જોઈ નારાજ થઈ ગયા હતા. ત્રણેય પર્યટકોએ તે કહેતા વિરોધ કર્યો કે તેના સ્તન ખૂબ નાના છે. ત્યારબાદ થાઈ પોલીસને ફોન કરી હોટલ બોલાવવામાં આવી. રિપોર્ટ પ્રમાણે ઘટના પટાયાના સાયો બીચ-11 વિસ્તારની છે, જ્યાં 18 જુલાઈની રાત્રે આશરે અઢી કલાકે પોલીસને ભારતીય યુવકોએ ફોન કર્યો હતો. પટાયા મેલ પ્રમાણે પોલીસ જ્યારે હોટલ પહોંચી તો ત્યાં હાજર બાર ગર્લ ગભરાયેલી જોવા મળી અને તેણે એવું શું કર્યું કે પોલીસ બોલાવવામાં આવી છે.

fallbacks

પટાયા મેલ પ્રમાણે સ્તન નાના જોયા બાદ ત્રણેય ભારતીય પર્યટક ભડકી ગયા હતા અને બાર ગર્લને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, ત્યારબાદ આ વિવાદ શરૂ થયો. પટાયા મેલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે બાર ગર્લની ઉંમર લગભગ 35 વર્ષ ચે અને તેણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ત્રણ ભારતીય પર્યટકો સાથે તેનો સોદો 3000 બાટ એટલે કે આશરે 7000 ભારતીય રૂપિયામાં થયો હતો. તેને એક હજાર એડવાન્સ આપવામાં આવ્યા અને પછી તે હોટલ આવી હતી.

આ પણ વાંચોઃ ભારતના આ શહેરના લોકો સૌથી વધુ 'બેવફા', ઘરવાળી છોડી બહારવાળી શોધવાનો ટ્રેન્ડ વધ્યો!

પટાયામાં ભારતીયોની શરમજનક હરકત
મહિલાએ કહ્યું કે હોટલ પહોંચ્યા બાદ તે લોકોએ તેના શરીરને લઈને ખરાબ ટિપ્પણીઓ શરૂ કરી દીધી. તેની શારીરિક બનાવટ પર સવાલ ઉઠાવવાના શરૂ કર્યું. મહિલાએ પટાયા મેલને જણાવ્યું કે તે યુવકોએ કહ્યું કે, 'તારી છાતી ખૂબ નાની છે' તે તેના સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી. મહિલાએ કહ્યું કે તે કોઈ વિવાદ ઈચ્છતી નહોતી અને પોતાના બાકી પૈસા લઈ ત્યાંથી જવા ઈચ્છતી હતી. પરંતુ ત્રણેય ભારતીય યુવક હોટલમાંથી બહાનું બનાવી બહાર નીકળ્યા કે તે પૈસા લેવા જઈ રહ્યાં છે અને તેણે પોલીસ બોલાવી લીધી. પોલીસે બંને પક્ષની વાત સાંભળી અને તેને આપસી સહમતિથી ઉકેલ લાવવાનું કહ્યું. કાયદાકીય કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી હતી. આખરે આંશિક રિફંડને લઈને સહમતિ બની અને કોઈએ એકબીજા પર કેસ દાખલ ન કરાવ્યો.

તમને જણાવી દઈએ કે પટાયાને સામાન્ય રીતે થાઈલેન્ડનું સેક્સ હોટસ્પોટ માનવામાં આવે છે. પટાયા એક એવું શહેર છે, જે દર વર્ષે પોતાના રેડ લાઇટ એરિયામાં લાખો વિદેશી પર્યટકોને આકર્ષિત કરે છે. રિપોર્ટ પ્રમાણે ભારતીય પર્યટકોએ સ્વીકાર કર્યો કે તેણે એક સ્થાનીક બારમાંથી મહિલાને ભાડા પર લીધી હતી. પરંતુ તેણીએ કપડા ઉતાર્યા તો અમે અમારો ઈરાદો બદલી નાખ્યો. તેમણે મહિલાને તે કરતા જવાનું કહ્યું કે તેનું શરીર પસંદ ન આવ્યું. પટાયાના અર્થતંત્રમાં તેના રેડલાઇટ એરિયાનું ખૂબ મહત્વ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More