Home> World
Advertisement
Prev
Next

TRUMP ની પુત્રી IVANKA હંમેશા તેના Beautiful Look ને કારણે રહે છે ચર્ચામાં, જુઓ Photos

SEE PICTURES OF FASHIONIESTA BEAUTIFUL IVANKA TRUMP: ડોનલ્ડ ટ્રંપ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ નથી રહ્યાં. તેથી હવે ટ્રંપની એટલી બધી ચર્ચા નથી થતી. જોકે, તેમની પુત્રી ઈવાન્કા હશું પણ પહેલાંની જેમ જ ચર્ચામાં રહે છે.

TRUMP ની પુત્રી IVANKA હંમેશા તેના Beautiful Look ને કારણે રહે છે ચર્ચામાં, જુઓ Photos

ઝી બ્યૂરો, અમદાવાદઃ ડોનલ્ડ ટ્રંપ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ નથી રહ્યાં. તેથી હવે ટ્રંપની એટલી બધી ચર્ચા નથી થતી. જોકે, તેમની પુત્રી ઈવાન્કા હશું પણ પહેલાંની જેમ જ ચર્ચામાં રહે છે. ભલે ઈવાન્કા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી હોય પણ ઈવાન્કાએ પોતાની અલગ ઓળખ બનાવી છે. ઈવાન્કા પહેલાં એક મોડેલ હતી. ત્યારબાદ, તેણે પોતાની એક બ્રાન્ડ પણ શરૂ કરી છે. ઈવાન્કાને એક ફેશન આઈકોન તરીકે પણ જોવામાં આવે છે. ઈવાન્કાનું ડ્રેસિંગ બિઝનેસ એટાયરના કારણે ખૂબ જ એલિગન્ટ લાગે છે.

fallbacks

fallbacks

1. ઈવાન્કાની આ ડ્રેસ પર્શિયન આઉટફિટમાંથી ઈન્સપાયરડ છે. ફ્લોરલ ડિઝાઈનર પીચ સકર્ટ સાથે ટર્ટલનેક સ્વેટર ખૂબ એલિગન્ટ લાગી રહ્યું છે. જ્યારે, તેના આ ડ્રેસને બ્લેક એન્કલ્ડ સ્ટ્રેપ પંપસ્ સેન્ડલ પરફેક્ટ મેચ લાગે છે.

fallbacks

2. ઈવાન્કાનો આ ડ્રેસ એક પરફેક્ટ બિનેઝસ વૂમનનો એટાયર છે. એક સોફેસટિકેટેડ સલ્વિલેસ અલ્ટઝૂરા ડ્રેસ સાથે તેના ગ્લેડિયેટર સેન્ડલ્સ અને ગોલ્ડન કેટ આઈ સનગ્લાસિસ તેના પર શોભિ રહ્યા છે.

fallbacks

3. ઈવાન્કાનો G20નો લૂક ખૂબ વખાણવામાં આવ્યો હતો. જેમાં, જર્મનીના હેમબર્ગમાં ઈવાન્કા ગ્રીન કલરના જમ્પ શૂટમાં ખૂબ સુંદર લાગી રહી છે. અને તેના પગમાં બ્લેક હિલ્સ પણ સુંદર લાગી રહ્યા છે.

fallbacks

4. ઈવાન્કા તેના બિઝનેસ ડ્રેસ માટે ફેમસ છે. પણ, તેનો 2015ના ત્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલના ડ્રેસમાં તે કોઈ અભિનેત્રીથી ઓછી બ્યુટીફૂલ નથી લાગતી.

fallbacks

5. ઈવાન્કા દરેક ટાઈપના ડ્રેસમાં હોટ લાગે છે. ત્યારે, તે પાર્ટી વેર ડ્રેસમાં પણ ખૂબ સુંદર લાગે છે. નેશનલ ગવર્નર એસોસિએશનના ડિનર નાઈટમાં ઈવાન્કાએ નેવી બ્લૂ ગાઉન પહેર્યું હતું. જેમાં, ડિટેલ્ડ ટોપની પેટર્ન છે અને સ્ટાઈલિસ સ્ટિલ કટ છે.      

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More