ઝી બ્યૂરો, અમદાવાદઃ એક વ્યક્તિ સાથે પહેલી નજરમાં એક યુવતીને પ્રેમ થઈ ગયો. દોસ્તી સંબંધમાં બદલાઈ ગઈ અને તે વ્યક્તિ સાથે યુવતીએ લગ્ન કરી લીધા. જોકે વ્યક્તિ તે સમયે ચોંકી ગયો જ્યારે તેને ખબર પડી કે જે છોકરી સાથે તેણે લગ્ન કર્યા છે તે એક ચર્ચિત પોર્ન સ્ટાર રહી છે.
એમીએ જોશ સાથે લગ્ન કર્યા:
આ મામલો બ્રિટનનો છે. 34 વર્ષની એમી ક્રિસ્ટોફરે 26 વર્ષના જોશ નામના યુવક સાથે લગ્ન કરી લીધો. E4 શોમાં બંનેના આવતાં પહેલાં એમી ઓછા બજેટની અનેક એક્સ-રેટેડ ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી.
Premier League, it’s been a minute...
Video by @josephbor ⚽️🔥⚽️
Football’s back, are you ready???@SkySportsPL @premierleague @talkSPORT @MirrorFootball @DailyStar_Sport @socceram @BBCMOTD @walkedintoapod #everythingtoplayfor pic.twitter.com/sdsV5XWe9C
— Amy Christophers (@Thatsportsspice) September 11, 2020
Kapil Sharma વાળી અર્ચનાએ એવા બોલ્ડ સીન આપેલા કે લોકો એકલામાં જોતા પણ શરમાતા હતા!
એડલ્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે એમી:
એમીએ બ્રાન્ડી બ્રેવર નામનો ઉપયોગ કર્યો અને અનેક એડલ્ટ ફિલ્મોમાં કલાકાર તરીકે કામ કર્યું. તે 25 વર્ષની હતી ત્યારે તેની પહેલી એક્સ રેટેડ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
Controversial Photos: આ આપત્તીજનક તસવીરોએ 'બજાર' કર્યું ગરમ! થોડી જ સેકન્ડમાં સેકડો લોકોએ જોયા Pics
પતિ સમાચાર સાંભળીને ચોંકી ગયો:
એમીના ભૂતકાળ વિશે જ્યારે ખબર પડી ત્યારે તેના પતિના મિત્રે કહ્યું કે જોશને આ અઠવાડિયે એમીના ભૂતકાળ વિશે માહિતી મળી. તેનું કહેવું છે કે તે શરૂઆતમાં આ જાણવાનું ભૂલી ગયો. જોકે હવે તેનું માનવું છે કે બધાનો એક ભૂતકાળ હોય છે.
એમીને હંમેશા સતાવતો હતો ડર:
એમીની એક મિત્રે કહ્યું કે એમી એક પોર્ન સ્ટાર હતી અને હંમેશા વિચારતી હતી કે તેની એક્સ રેટેડ ફિલ્મો જ્યારે સાર્વજનિક થશે ત્યારે શું થશે. પરંતુ હવે આ બધું પાછળ રહી ગયું છે. હાલ એમી અને જોશ એકબીજાની સાથે શાતિપૂર્ણ જીવન પસાર કરી રહ્યા છે.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે