Home> World
Advertisement
Prev
Next

આ હોટ મોડલ આવી ચર્ચામાં, પુતિનનો આદેશ ન માનનારા દરેક સૈનિકને આપશે આ 'ઈનામ'

યુક્રેનમાં કહેર વર્તાવી રહેલા રશિયન સૈનિકોને રોકવા માટે જ્યાં આખી દુનિયા રશિયા પર પ્રતિબંધો લગાવી રહી છે ત્યાં એક મોડલે વ્લાદિમિર પુતિનના સૈનિકોને સંબંધ બનાવવાની ઓફર આપી છે.

આ હોટ મોડલ આવી ચર્ચામાં, પુતિનનો આદેશ ન માનનારા દરેક સૈનિકને આપશે આ 'ઈનામ'

લંડન: યુક્રેનમાં કહેર વર્તાવી રહેલા રશિયન સૈનિકોને રોકવા માટે જ્યાં આખી દુનિયા રશિયા પર પ્રતિબંધો લગાવી રહી છે ત્યાં એક મોડલે વ્લાદિમિર પુતિનના સૈનિકોને સંબંધ બનાવવાની ઓફર આપી છે. આ મોડલનું કહેવું છે કે જો રશિયન સૈનિકો પોતાના રાષ્ટ્રપતિનો આદેશ માનવાની ના પાડશે અને યુક્રેનથી પાછા ફરી જશે તો તે એવા દરેક સૈનિક સાથે સેક્સ કરવા માટે તૈયાર છે. 

fallbacks

સતત કરી રહી છે પોસ્ટ
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ ટ્વિટર યૂઝર બેડ કિટ્ટીનું એડલ્ટ સાઈટ ઓન્લીફેન્સ અને ઈન્સ્ટાગ્રામ પર Lilly Summers નામથી એકાઉન્ટ છે. તે રશિયા-યુક્રેન જંગ અંગે સતત સોશિયલ મીડિયા પોસ્ટ લખી રહી છે. હવે તેણે રશિયન સૈનિકોને લોહિયાળ જંગ બંધ કરવા માટે સેક્સની ઓફર આપી છે. મોડલે લખ્યું છે કે 'હું તે દરેક રશિયન સૈનિક સાથે સેક્સ કરવા માટે તૈયાર છું, જે યુક્રેન પ્રત્યે નફરત અને હથિયાર છોડવા માટે તૈયાર હોય'.

દરેક સૈનિક માટે છે ઓફર
લિલિ સમર્સ શરૂઆતથી જ યુક્રેનનું સમર્થન કરી રહી છે અને યુક્રેનના ઝંડા સાથે અનેક ફોટા શેર કરીને શાંતિ માટે અપીલ પણ કરી રહી છે. તેનું કહેવું છે કે રશિયન સૈનિકોએ પોતાના રાષ્ટ્રપતિના આદેશને માનવાની ના પાડી દેવી જોઈએ અને યુક્રેન છોડીને પાછા ફરવું જોઈએ. જો તેઓ આમ કરશે તો હું તેમની સાથે સંબંધ બનાવવા તૈયાર છું. મારી ઓફર દરેક રશિયન સૈનિક માટે છે. 

ટ્વીટમાં કરી આ વાત
એડલ્ટ સ્ટારે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે જો કોઈ એક રશિયન સૈનિક મરશે તો હું એક ન્યૂડ ફોટો પોસ્ટ કરીશ. એ જ રીતે એક રશિયન ટેંક નષ્ટ થવા બદલ ફોલોઅર્સને મારો એક સેક્સી વીડિયો મળશે. જો કોઈ રશિયન વિમાનને તોડી પાડશે તો હું તેને મારી સાથે સેક્સ કરવા માટેની તક આપીશ. નોંધનીય છે કે યુક્રેન સામે જંગના વ્લાદિમિર પુતિનના નિર્ણયનો આકરો વિરોધ થઈ રહ્યો છે. અનેક રશિયન હસ્તીઓ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી ચૂક્યા છે. 

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More