Home> World
Advertisement
Prev
Next

Viral Video: ફિશ ટેન્કમાં નવજાત બાળક જેવા જીવને જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા

Viral Video: દુનિયા અજીબોગરીબ વસ્તુઓથી ભરેલી છે. આજકાલ આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો મુંઝવણમાં મુકાયા છે. 

Viral Video: ફિશ ટેન્કમાં નવજાત બાળક જેવા જીવને જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા

Viral Video: હકીકતમાં વાયરલ વીડિયો એક ફિશ ટેન્કનો છે જેમાં નવજાત બાળક જેવું દેખાતું વિચિત્ર પ્રાણી તરતું જોવા મળે છે.

fallbacks

શું છે આ જીવ?

આ વીડિયોને @WaterlsScary નામના પેજથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલા જીવનું માથું, પગ અને આંખો એવી રીતે જોઈ શકાય છે કે જાણે તે નવજાત બાળક હોય. વાયરલ વીડિયો જોઈને સોશિયલ મીડિયામાં લોકો આશ્ચર્ય સાથે પૂછે છે કે આખરે આ શું છે? તે જ સમયે, એક વ્યક્તિએ જણાવ્યું કે આ એક આફ્રિકન ક્લોડ ફ્રોગ છે. જે કોઈ ચેપના કારણે ખરાબ રીતે ફૂલી ગયું છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું છે કે, 'યે તો બેબી એલિયન હૈ'. જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જુઓ વીડિયો..

આ પણ વાંચો:
હોટલમાં ખાધું 42 હજારનું અને ટીપ આપી 8 લાખની, જાણો કોણ છે આ દિલદાર માણસ
દર મહિને 1 કરોડ રૂપિયા કમાય છે આ 11 વર્ષની બાળકી, હવે થઈ રહી છે નિવૃત્ત 
વાળમાં લગાવો આ એન્ટી હેર ફોલ માસ્ક, ખરતા વાળ કાયમ માટે કહેશે અલવિદા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More