Home> World
Advertisement
Prev
Next

PHOTOS: 1 Adult તસવીરથી ઢગલો કમાણી કરે છે આ મોડલ, પણ કોઈ પુરુષ સંબંધ બનાવવા તૈયાર નથી

PHOTOS: 1 Adult તસવીરથી ઢગલો કમાણી કરે છે આ મોડલ, પણ કોઈ પુરુષ સંબંધ બનાવવા તૈયાર નથી

કેટલાક લોકો કહે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય છે. પરંતુ પોતાની બોલ્ડ તસવીરોને હજારો-લાખો રૂપિયામાં ઓનલાઈન વેચીને પણ એક ફેમસ મોડલ જરાય ખુશ નથી. તેનું કહેવું છે કે કોઈ પુરુષ જ્યારે તેના કામ વિશે જાણે છે તો તેનાથી અંતર જાળવી લે છે. આથી તે એકલી પડી ગઈ છે અને તેને સાચો પ્રેમ મળી શક્યો નથી. 

fallbacks

ફેમસ મોડલ અમાન્ડા સોમર
27 વર્ષની અમાન્ડા સોમરે જણાવ્યું કે હું મારી બોલ્ડ તસવીરો ઓનલાઈન વેચીને હજારો-લાખો રૂપિયા કમાણી કરું છું. તમને આ ખુબ રસપ્રદ લાગતું હશે પરંતુ આ નોકરી જ મારા માટે મુસીબતનું કારણ બની છે. 

એકલતાનો શિકાર થઈ મોડલ
મોડલનું કહેવું છે કે આ નોકરીના કારણે તેને અઢળક પૈસા મળે છે પરંતુ તે એકલતાનો ભોગ બની ગઈ છે. કોઈ પણ પુરુષ જેવો તેની નજીક આવે છે અને કામ જાણે છે કે તેને છોડીને જતો રહે છે. હવે તે તેનાથી પરેશાન થઈ ગઈ છે. 

fallbacks

પહેલા કરતી હતી એર હોસ્ટેસની નોકરી
અમાન્ડા સોમરનું કહેવું છે કે પહેલા તે RyanAir માં એર હોસ્ટેસની નોકરી કરતી હતી. પરંતુ તે તેની નોકરીથી કંટાળી ગઈ હતી અને આથી તેણે ગત વર્ષે આ કામ છોડી દીધુ. ત્યારબાદ ફૂલ ટાઈમ OnlyFans Model નું કામ શરૂ કરી દીધુ. 

fallbacks

એક મહિનામાં થાય છે આટલી કમાણી
મોડલના કહેવા મુજબ તે આ અડલ્ટ સાઈટ પર ફક્ત પોતાની બોલ્ડ તસવીરો નાખીને £15,000 એટલે કે લગભગ 13 લાખ 18 હજાર રૂપિયા એક મહિનામાં કમાઈ લે છે. 

fallbacks

અમાન્ડાને પ્રેમની તલાશ
જો કે આટલા પૈસા કમાયા બાદ પણ અમાન્ડાની જિંદગીમાં તે ખુશ નથી. તે પ્રેમની શોધમાં છે. જે તેને મળતો નથી. એટલું જ નહીં તેનું તો એ પણ કહેવું છે કે પુરુષો જ્યારે તેના કામ વિશે જાણે છે ત્યારે તેને છોડી દે છે. 

fallbacks

મોડલે જણાવ્યું કેવો પાર્ટનર જોઈએ
અમાન્ડાને એક ઓપન માઈન્ડેડ સાથીની જરૂર છે. જે લાંબા સમય સુધી તેની સાથે રહે. ધ સનના રિપોર્ટ મુજબ અમાન્ડાનું કહેવું છે કે તેણે એક વર્ષમાં ખુબ પૈસા કમાઈ લીધા છે. પરંતુ હવે તેને એક એવા વ્યક્તિની શોધ છે જે તેને પ્રેમ કરે. (તમામ તસવીરો Amanda Sommer ના ઈન્સ્ટાગ્રામમાંથી લીધી છે)

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More