Home> World
Advertisement
Prev
Next

ઓસામા બિન લાદેનના પુત્ર હમજા બિન લાદેન ઠાર મરાયો, ટ્રમ્પે કરી પૃષ્ટી

ઓસામા બિન લાદેનનો પુત્ર હમજા બિન લાદેનનો પુત્ર ઠાર મરાયો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ માહિતી આપી. સમાચાર એજન્સી AFP અનુસાર વ્હાઇટ હાઉસે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને માહિતી આપી કે, અલ કાયદાના સંસ્પાથક ઓસામા બિન લાદેનનો વારસાદ હમજા બિન લાદેન મરાયો છે. તેને અફઘાન-પાક બોર્ડર પર આતંકવાદી વિરોધી દળોની કાર્યવાહી દરમિયાન ઠાર મારવામાં આવ્યો છે. 

ઓસામા બિન લાદેનના પુત્ર હમજા બિન લાદેન ઠાર મરાયો, ટ્રમ્પે કરી પૃષ્ટી

નવી દિલ્હી : ઓસામા બિન લાદેનનો પુત્ર હમજા બિન લાદેનનો પુત્ર ઠાર મરાયો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ માહિતી આપી. સમાચાર એજન્સી AFP અનુસાર વ્હાઇટ હાઉસે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને માહિતી આપી કે, અલ કાયદાના સંસ્પાથક ઓસામા બિન લાદેનનો વારસાદ હમજા બિન લાદેન મરાયો છે. તેને અફઘાન-પાક બોર્ડર પર આતંકવાદી વિરોધી દળોની કાર્યવાહી દરમિયાન ઠાર મારવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, આ ઓપરેશન અફઘાનિસ્તાન- પાકિસ્તાન ક્ષેત્રમાં થયું. હમજા બિન લાદેનના મોતને કારણે અલકાયદાને કમર તુટી જશે.

fallbacks

મધ્યપ્રદેશ સરકારે ચાલુ કરી આઉટલેટ પર ચિકન અને દુધ વેચવાની યોજના, BJP નો વિરોધ
માર્ચ 2019માં અમેરિકાએ હમજા પર 10 લાખ ડોલરનાં ઇનામની જાહેરાત કરી હતી.  વ્હાઇટ હાઉસે કહ્યું કે, આ ઓપરેશન અફઘાનિસ્તાન- પાકિસ્તાન ક્ષેત્રમાં થયું. વ્હાઇટ હાઉસે કહ્યું કે, આ ઓપરેશન અફઘાનિસ્તાન- પાકિસ્તાન ક્ષેત્રમાં થયું. હમજા બિન લાદેનનો ખાત્મો થવાથી અલ કાયદા નબળું પડ્યું છે. 

હિંદી દિવસ: અસુદ્દીનનાં ટ્વીટનો જવાબ, ગિરિરાજ સિંહે આપ્યો સણસણતો જવાબ

પાક. દ્વારા સતત સીઝફાયરનુ ઉલ્લંઘન, મંઝાકોટ સેક્ટરમાં બંધ કરાવાઇ શાળા

હમજાએ અંતિમ વખત પોતાનું જાહેર નિવેદન અલકાયદા દ્વારા 2018માં આપ્યું હતું. પોતાના સંદેશમાં તેણે સઉદી અરબને ધમકી આપી હતી અને ત્યાના લોકોને વિદ્રોહ કરવા માટે ભડકાવ્યા હતા. સઉદી અરબે આ વર્ષે માર્ચમાં હમજાની નાગરિકતા રદ્દ કરી દીધી હતી. હમજા, ઓસામા બિન લાદેનના 20 સંતાનો પૈકી 15મુ સંતાન હતો. તે ઓસામાની ત્રીજી પત્નીનો પુત્ર હતો. મે 2011માં ઓસામાનાં મોત બાદ તેની ત્રણ પત્નીઓ અને બાળકો સાઉદી અરબમાં શરણ લેવા માટે પહોંચ્યા હતા, જો કે હમજાનું ઠેકાણુ સઉદી અરબમાં રહેવું વિવાદનો વિષય રહ્યો.
રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે મોદી સરકારની મોટી જાહેરાત, 10 હજાર કરોડનું ફંડ
અમેરિકાની મીડિયાએ યુએસ ઇન્ટેલિજન્સ અધિકારીઓનાં હવાલાથી ગત્ત મહિને ઓગષ્ટની શરૂઆતમાં જણાવ્યું હતું. હમજાનાં મોતનાં બે વર્ષ પહેલા એક ઓપરેશન દરમિયાન થઇ ગયું હતું. આ ઓપરેશનમાં અમેરિકાએ પણ હિસ્સો લીધો હતો જો કે ટ્રમ્પ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ જાહેર રીતે તેનો ઇન્કાર કર્યા રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More