Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાની ટિકટોકર સજલ મલિકનો MMS વીડિયો લીક! ફેન્સે પૂછ્યું આ શું...

Sajal Malik Leaked Video : અભિનેત્રીઓ અને ફેમસ લોકોના ખાનગી વિડીયો ઓનલાઈન લીક થવાનો મુદ્દો પાકિસ્તાનમાં સતત ચર્ચાનો વિષય છે અને હવે આ યાદીમાં સજલ મલિક પણ જોડાઈ ગઈ છે. જો કે, આવી ઘટનાનો સામનો કરનાર તે પહેલી પાકિસ્તાની સેલિબ્રિટી નથી.
 

પાકિસ્તાની ટિકટોકર સજલ મલિકનો MMS વીડિયો લીક! ફેન્સે પૂછ્યું આ શું...

Sajal Malik Leaked Video : સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને સેલિબ્રિટીઓ વિશેના વિવાદાસ્પદ સમાચાર પાકિસ્તાનમાંથી દરરોજ આવતા રહે છે. તેનું કારણ તેનો પ્રાઈવેટ વીડિયો લીક થવાનો છે. હવે વધુ એક ફેમસ પાકિસ્તાની ટિકટોકર સજલ મલિક વિવાદોમાં ઘેરાઈ છે. તેનો એક MMS વીડિયો લીક થયો છે, જેમાં તે ખૂબ જ વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આને લઈને તેના કેટલાક ફોલોઅર્સે ટિકટોકર મલિકની ટીકા કરી છે અને જવાબ માંગ્યો છે. તો અન્ય ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું આ વીડિયો અસલી છે ? જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ વીડિયો નકલી હોઈ શકે છે.

fallbacks

મલિકના ચાહકોએ અન્ય લોકોને વિનંતી કરી છે કે તે વીડિયો શેર ન કરે અને તેને ફેલાતો અટકાવે. કેટલાક લોકો એવું પણ માને છે કે વધુને વધુ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને ફોલોઅર્સ વધારવા માટે વિડિયો જાણીજોઈને લીક કરવામાં આવ્યો છે. જો કે, લીક થયેલા વિડિયોને લઈને ચાલી રહેલા વિવાદ પર મલિકે હજુ સુધી જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેના ચાહકો મલિકના સત્તાવાર નિવેદનની રાહ જોઈ રહ્યા છે.

પાર્ટી, ગર્લફ્રેન્ડ અને અય્યાશી...આઉટ ઓફ કંટ્રોલ હતો અભિષેક શર્મા, થયો મોટો ખુલાસો

ઇમશા રહેમાનનો વીડિયો પણ વાયરલ થયો હતો

પ્રાઈવેટ વિડીયો ઓનલાઈન લીક થવાનો મુદ્દો પાકિસ્તાનમાં સતત ચર્ચાનો વિષય છે અને હવે આ યાદીમાં સજલ મલિક પણ જોડાઈ છે. આ ઘટનાનો સામનો કરનાર તે પહેલી પાકિસ્તાની સેલિબ્રિટી નથી. અગાઉ મિનાહિલ મલિક, ઇમશા રહેમાન અને અન્ય લોકોના વીડિયો ઇન્ટરનેટ પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યા હતા.

આ અંગે FIAને ફરિયાદ કરી હતી

ગયા વર્ષે નવેમ્બરમાં તેનો ખાનગી વીડિયો લીક થયા પછી, મિનાહિલ મલિકે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ) ને આ અંગે ફરિયાદ કરી હતી. ત્યારપછી તેમના સત્તાવાર નિવેદનમાં, તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે. મેં જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ FIAમાં ફરિયાદ નોંધાવી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

આ ઘટના બાદ મિનાહિલ મલિકે સોશિયલ મીડિયા છોડવાનો નિર્ણય લીધો હતો. એ જ રીતે TikToker ઇમશા રહેમાને પણ તેનો વીડિયો લીક થયા બાદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરી દીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More