Home> World
Advertisement
Prev
Next

Rats In New York: ઉંદરોએ ન્યૂયોર્કવાસીઓનું જીવવું કરી દીધું હરામ, નમકીન દવા ખવડાવી કરાશે નસબંધી

New York Rat Population: ઉંદરો ઝડપથી પ્રજનન કરે છે. જો એક ઉંદર અને ઉંદરડી મળી જાય તો એક વર્ષમાં 15,000 ઉંદરને જન્મ આપી શકે છે. ન્યૂયોર્કમાં ઉંદરની સંખ્યા 30 લાખથી આસપાસ બતાવવામાં આવે છે. 

Rats In New York: ઉંદરોએ ન્યૂયોર્કવાસીઓનું જીવવું કરી દીધું હરામ, નમકીન દવા ખવડાવી કરાશે નસબંધી

New York's Rats Problem: અમેરિકાનું સૌથી મોટું શહેર- ન્યૂયોર્ક- ઉંદરોથી પરેશાન છે. એક અનુમાન અનુસાર ન્યૂયોર્કમાં ઉંદરની સંખ્યા 30 લાખને પાર કરી ગઇ છે. ઉંદરોની વસ્તીને રોકવા માટે તમામ ઉપાય નિષ્ફળ સાબિત થયા છે. ઝેરથી માંડીને જાળ અને કોરા બરફને પણ અજમાવી લીધો છે, પરંતુ ઉંદર ઓછા થતા નથી. ઝેરના ઉપયોગથી બીજા જાનવરોને ખતરો પેદા થયો છે. 

fallbacks

✈ બાઇક કરતાં પણ સસ્તી હવાઇ મુસાફરી, ફક્ત 150 રૂપિયામાં માણો ફ્લાઇટની મજા

ગત ગુરૂવારે પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગેલું એક ઘૂવડ મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. ફ્લેકો નામના આ ઘૂવડની અંદરથી રેટ પોઇઝન મળ્યું હતું. ત્યારબાદ ન્યૂયોર્કમાં ઉંદરને ઝેર આપીને મારવાના બદલે કોઇ બીજી રીત શોધવામાં આવી રહી છે. એક પ્રસ્તાવ ઉંદરોની નસબંધ કરાવવામાં આવી છે. ઝેરી કેમિકલની માફક કોન્ટ્રાસેપ્ટિવ એટલે કે બર્થ કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવશે. સેનિટેશન એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટવાળી કમિટીના ચેરમેન, શોટ અબ્રૂએ કહ્યું કે કોન્ટ્રાસેપ્ટિવ બાકી રીત કરતાં સારી છે.

Video: શું તમે ક્યારેય ખાધી છે સોના-ચાંદીની પાણીપુરી? ખાવી હોય તો પહોંચી જાવ અમદાવાદ
80,000 ને પાર જઇ શકે છે સોનું 1 વર્ષમાં 20% રિટર્નની આશા, શું છે એક્સપર્ટની સલાહ?

ઉંદરોની પ્રજજન ક્ષમતા
ઉંદરો ઝડપથી પ્રજનન કરે છે. જો એક ઉંદર અને ઉંદરડી મળી જાય તો એક વર્ષમાં 15,000 ઉંદરને જન્મ આપી શકે છે. ન્યૂયોર્કમાં ઉંદરની સંખ્યા 30 લાખથી આસપાસ બતાવવામાં આવે છે. 

Hanuman Jayanti પર સર્જાઇ રહ્યા છે ઘણા રાજયોગ, 4 રાશિઓના ખુલશે પ્રગતિના દ્વાર
ગુજરાતને અડીને આવેલું આ પ્લેસ છે ધ બેસ્ટ, સસ્તામાં મળશે શિમલા-મનાલી જેવી મજા!

અત્યારે ન્યૂયોર્કમાં ઉંદરોનો કેવી રીતે સામનો કરવો? 
ન્યુ યોર્ક સિટીના એક્સટર્મિનેટર્સ હાલમાં ઉંદરોને 'સ્નેપ એન્ડ ગ્લુ' જાળમાં ફસાવીને મારી નાખે છે. આવા ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે કે ઉંદરો આંતરિક રક્તસ્રાવને કારણે મૃત્યુ પામે છે. કાર્બન મોનોક્સાઇડનો પણ ઉપયોગ થાય છે. કેટલાક લોકોએ તેમના કૂતરાઓને ઉંદર પકડવાની તાલીમ પણ આપી છે.

આ ઝાડ કહેવાય છે 'રૂપિયાનું ઝાડ', ખૂબ છે ડિમાંડ, કરી શકો છો લાખોની કમાણી
Covid-19: કોવિડના દર્દીઓમાં 200થી બિમારીઓનું જોખમ, સંધિવા પણ સામેલ

ઉંદરોની નસબંધી કેવી રીતે કરવામાં આવશે? 
ઉંદરોમાં બર્થ કંટ્રોલ માટે ContraPest નામના કોન્ટ્રાસેપ્ટિવનો યૂઝ કરવામાં આવશે. આ નમકીન સ્વાદવાળા (ફેટ)થી ભરપૂર છરા હોય છે. જેમને ઉંદરના વિસ્તારોમાં વેરવામાં આવે છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર આ ઉંદરડીઓમાં ઓવરિયન ફંક્શનને ટાર્ગેટ કરે છે અને ઉંદરમાં શુક્રાણુ કોશિકા ઉત્પાદનને રોકે છે. 

ટાટાના શેરમાં મચી ગયો હાહાકાર, તૂટીને ₹78 પર આવી ગયો ભાવ, તમે પણ લગાવ્યો છે દાવ?
₹15 ના શેરે આપ્યું 3000% રિટર્ન, ₹1 લાખના થઇ ગયા ₹31 લાખ, રોકાણકારો રાજીના રેડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More