નવી દિલ્હી: અમેરિકા (America) ની 21 વર્ષની રેલી ડેવિસ એક એવી સ્થિતિ સાથે જીવન જીવી રહી છે જે ક્યારેય સામાન્ય નથી. રેલીને બે વઝાઇના (vaginas) છે. બે વઝાઇના હોવાના લીધે તેમનું જીવન કેવું છે આ તેમણે શેર કર્યું છે. અમેરિકામાં સામાન્ય રીતે 3,000 મહિલાઓમાંથી દર એક મહિલાને બે વઝાઇના (vaginas) છે. પરંતુ મોટાભાગની મહિલાઓને યોગ્ય સમયે તેના વિશે ખબર પડતી નથી જેના લીધે પરેશાનીનો સામનો કરવો પડે છે.
સેક્સુઅલ રિલેશન દરમિયાન થાય છે આ પરેશાની
અમેરિકા (America) ના કોલોરાડો સ્પ્રિંગ્સમાં ઇંશ્યોરન્સ એડવાઇઝર અને મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની રેલી બે વઝાઇનાવાળી (Two vaginas) છોકરીઓ માટે સેક્યુઅલ રિલેશનને 'લોટરી' ગણે છે. કારણ કે આ મેડિકલ કંડીશનમાં દર વખતે એ ખબર પડતી નથી કે સંતુષ્ટિ મળશે કે નહી એકદમ કષ્ટદાયી દર્દમાં પસાર થવું પડે છે. રેલી કહે છે કે તેમણે જ્યારે-જ્યારે ફિજિકલ રિલેશન બનાવ્યા વચ્ચે જ તેમને પાછળ હટવું પડ્યું. તેની પાછળ કારણ છે એકદમ દુખાવો. રેલી કહે છે કે સેક્સ (Sex) બાદ પણ ઘણીવાર સુધી દુખાવો થાય છે.
Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!
માતા બનવાના કેટલા ચાન્સ
રેલીને આ વાતની ખબર પડી કે 16 વર્ષની ઉંમરમાં ત્યારે ખબર પડી જ્યારે તેમણે ડોક્ટરો પાસે સલાહ લીધી. રેલીના અનુસાર તેમને સામાન્ય મહિલાની અપેક્ષા પીરિયડ્સ દરમિયાન વધુ દુખાવામાંથી થવું પડે છે. બ્લીડિંગ પણ વધુ થાય છે. જ્યારે તે ડોક્ટરો પાસે પહોંચી તો તેમણે બે વઝાઇના વિશે ખબર પડી. ડોક્ટરોએ રેલીનો સ્મીયર ટેસ્ટ કર્યો અને જણાવ્યું કે તેમના માટે માતા બનાવાનો માર્ગ સરળ નથી. 40 ટકા જ સંભાવના છે કે તે માતા બની શકે.
Opps! હવા આવી, ડ્રેસ ઉડ્યો અને સાવ ઉઘાડી થઈ ગઈ મૌની રોય! જોતજોતામાં ફોટા થઈ ગયા વાયરલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે