Home> World
Advertisement
Prev
Next

30 લોકોને મારીને બનાવી અલગ-અલગ રેસિપી, નાક-માથાના બનાવતા હતા ભજિયા

Russian Cannibal Family: પતિ અને પત્નીએ ત્રીસ લોકોને માર મારીને ખાઇ લીધા, તમે આ વાંચીને વિશ્વાસ કરી શકશો નહી, પરંતુ આ સત્ય છે, નરભક્ષી પતિ અને પત્નીએ માણસના માંસનું અથાણું, ભજિયા બનાવતાં લીંબુની જગ્યાએ નાક અને માથું ખાતા. આવો જાણીએ સમગ્ર મામલો... 

30 લોકોને મારીને બનાવી અલગ-અલગ રેસિપી, નાક-માથાના બનાવતા હતા ભજિયા

Natalia Baksheeva and husband Dmitry Baksheev: વિશ્વમાં એવી ઘણી ઘટનાઓ હોય છે, જે લોકોને આશ્વર્ય પમાડે છે. માણસ તેના પર વિશ્વાસ જ કરી શકશે નહી પરંતુ વર્ષ 2017 માં રશિયાથી પણ એક એવો મામલો સામે આવ્યો હતો, આ મામલા બાદ ઘણા શહેરોમાં સનસની ફેલાઇ ગઇ હતી. 

fallbacks

રશિયાનો મામલો 
રશિયાન કપલ દિમિત્રી બક્શીવ અને નતાલિયા બક્શીવા (Natalia Baksheeva and husband Dmitry Baksheev) ને જોઇને કોઇપણ વિશ્વાસ કરી શકતું નથી, જો તેનાપર આરોપ લાગ્યો હતો, પરંતુ બંનેને પોલીસે જ્યારે પકડ્યા અને તપાસ કરી તો બધાના નીચેથી જમીન હલી ગઇ. કપલે 18 વર્ષમાં લગભગ 30 લોકોને મારીને ખાધા હતા. 

વિનાયક ચતુર્થી પર ધૃતિ તથા સુકર્મા યોગનો અદભૂત સંયોગ, 4 રાશિવાળા મચાવશે ધૂમ
Kerala Temples: કેરલના મંદિરોમાં હવે નહી ચઢે આ ફૂલ, બની રહ્યા હતા મોતનું કારણ

2017 માં સામે આવ્યો મામલો
2017 માં 35 વર્ષની એલેના વાશ્રુશેવાની હત્યા થઇ હતી. એલેના તે પરિસરમાં રહેતી હતી, જ્યાં આ કપલ રહેતું હતું. દારૂ પીતી વખતે એલેના અને નતાલિયા વચ્ચે ઝઘડો થયો. ત્યારબાદ પતિ સાથે મળીને એલેનાને કપલને માર્યું હતું. હત્યાની ખબર ત્યારે પડી જ્યારે રોડ કર્મચારી રોમન ખોમ્યકોવને ક્રાસ્નોડારની રસ્તા પર દિમિત્રીનો મોબાઇલ મળ્યો. મોબાઇલમાં તેણે એક મહિલાના શરીરના અંગો સાથે સેલ્ફી લેતાં કપલની તસવીરો જોઇ. 

મોબાઇલ મળ્યો
ખોમ્યકોવે કહ્યું 'અમે રસ્તા પર ડામર નાખી રહ્યા હતા, ત્યારે મને ફોન મળ્યો. મેં ફોટો આલ્બમ ખોલ્યો અને ફક્ત બે ફોટા જોયા. પહેલાં તો મને સમજાયું નથી કે ત્યાં ક્યાં છે, તે એક માથું અને એક હાથ જેવું લાગતું હતું. મને લાગે છે કે ફોટા અસલી છે.  દિમિત્રી પણ ફોનની તલાશમાં આવ્યો. રોડ કર્મચારીએ કહ્યું કે તે' બેઘર' લાગતા હતા અને તેમને તેનો ફોન માંગ્યો, પરંતુ ખોમ્યકોવે કહ્યું કે તેણે કંઇ ખબર નથી અને તેણે ફોન રાખી દીધું. પછી તેમણે તેને પોલીસ અધિકારીઓને આપી દીધો. 

Gold Price: અક્ષય તૃતિયા પર ફક્ત ₹1 ખરીદી શકો છો 24 કેરેટ સોનું, જાણો ક્યાં અને કેવી રીતે?
Akshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું

મોબાઇલ દ્રારા કાતિલની શોધ
પોલીસે જ્યારે આ મામલે તપાસ શરૂ કરી તો મોબાઇલ દ્વારા પોલીસ કપલના પ્લેટ સુધી પહોંચી. જ્યાં એલેના શરીરના કેટલાક ભાગ તેમના ફ્લેટમાં મળી આવ્યા હતા. બસ અહીંથી જ જે સામે આવ્યું પોલીસ શું દરેક જણ આશ્વર્યમાં હતા. 

રૂમમાં મળી માણસોની લાશનું માંસ 
જ્યારે પોલીસે ક્રાસ્નોડારમાં તેના ફ્લેટની તપાસ કરી, ત્યારે તેમને કથિત રીતે ઘણા વિકૃત શરીરના ભાગો, અથાણાંવાળા માનવ અવશેષો, ભજિયા, ચામડીના એક ડઝન ટુકડાઓ અને વાનગીઓ તેમજ 'નરભક્ષી વિડિયો' મળી આવ્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે માનવ માંસ કેવી રીતે રાંધવામાં આવે છે.

લીંબુની જગ્યાએ નાક
પોલીસને આરોપીના ફ્લેટમાં ફોટા પણ મળ્યા. જેમાં એક 28 ડિસેમ્બર 1999 ની ક્લિક કરવામાં આવી હતી, જેમાં કીનૂથી ભરેલી થાળીની વચ્ચે નાકના રૂપમાં લીબું અને આંખોના રૂપમાં જૈતૂન રાખવામાં આવ્યું હતું. એલેના શરીરના કેટલાક ભાગને ફ્રીજ, ફ્રીજરમાં મળ્યા. કેટલાક અંગ હોબ પર ફ્રાઇંગ પેનમાં મળી આવ્ય. દિમિત્રીના ફોનમાં મળેલી તસવીરોમાં તે કપાયેલો હાથ પકડ્યો છે અને પોતાના નાક અને મોંઢામાં આંગળીઓ નાખતો દેખાય છે. 

ભારતમાં ઘટી રહી છે હિંદુઓની સંખ્યા, વધી મુસ્લિમોની વસ્તી, પાકિસ્તાનમાં ખરાબ હાલત
Photos: નવી Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!

કપાયેલું માથું 
તપાસકર્તાઓના અનુસાર હાથ એલેનાનો હતો. એક ફોટામાં એક રાંધેલું માનવ માથું કિનૂથી ભરેલા એક વાસણ પર પડેલું હતું. રસોડામાં ઉકાળેલા માંસથી ભરેલા ઘણા ડબ્બા પણ મળ્યા. એલેનાના શરીરના બીજા ઘણા ભાગ મળ્યા, જેમાં તેનું કપાયેલું માથું પણ સામેલ હતું, જે કપલના ઘરની પાસેથી એક કચરાના કંટેનરમાં મળ્યા. પોલીસ સૂત્રોના અનુસાર ફોટાની ઓળખ કરવા માટે કપલે સ્વિકાર્યું કે તેમણે ઘણા લોકોને મારીને ખાધા છે. 

ડેટિંગ સાઇટો દ્વારા લોકોને ઘરે બોલાવતા, મારીને ખાઇ જતા
તપાસકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે દંપતીએ મહિલાઓને મારવા અને ખાવા માટે ડેટિંગ સાઇટ્સનો ઉપયોગ કર્યો હતો, પરંતુ દિમિત્રી - જેનું હુલામણું નામ 'સેતાન' હતું - અને તેની પત્નીને માત્ર એક વેઇટ્રેસની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવી હતી, જેના આંશિક અવશેષો તેના ફ્રીજ અને ફ્રીઝરમાંથી મળી આવ્યા હતા.

શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવન
Ranchi Famous Place: રાંચીમાં જન્નત જેવી છે ફરવા લાયક જગ્યાઓ, મન મોહી લેશે કુદરતી સૌદર્ય

30 લોકોને મારીને ખાધા
પતિ અને પત્નીએ લગભગ 30 લોકોને મારી નાખ્યા અને ખાઇ ગયા. દિમિત્રી બક્શીવ અને નતાલિયા બક્શીવાએ પોતાના ભયાનક ગુનાઓ ઘણા વર્ષો સુધી છુપાયા પરંતુ અંતમાં પકડાઇ ગયા. 

કપલની કહાની
દાવો કરવામાં આવ્યો હતો કે નતાલિયાએ એક અનાથ આશ્રમમાંથી દિમિત્રી બાકેશેવનો દત્તક લીધો હતો જ્યારે તે 18 વર્ષનો થઇ ગયો હતો. ત્યારે તેણે લગ્ન કરી લીધા હતા. કહેવામાં આવ્યું હતું કે દિમિત્રી ડેટિંગ એપ દ્રારા મહિલાઓને ફસાવતો હતો અને પછી જે છોકરીઓ આવતી હતી, તે તેને મારીને ખાઇ જતો. નતાલિયા નર્સ હતી. 

30 વર્ષ બાદ આ રાશિમાં ગોચર કરી તાંડવ મચાવશે શનિદેવ, તહેસ-નહેસની તૈયારી રાખે 5 રાશિવાળા
145% વધ્યું આ 7-સીટર કારનું વેચાણ, કિંમત પણ પરવડે એવી, ફીચર્સ છોતરા કાઢી નાખી એવા

બંને મિલિટ્રી એકેડમીના ક્વાર્ટૅર હોસ્ટેલમાં રહેતા હતા. આ મામલે ખુલાસા બાદ સામે આવ્યું કે આ બંનેએ ઘણા મિલિટ્રી વિદ્યાર્થીઓ અને ટ્રેની પાયલોટોને આ માંસ ખવડાવ્યું હતું. પછી બંને પતિ પતિનીને સજા મળી હતી. આ મામલે દિમિત્રીને 12 વર્ષની સજા મળી હતી જ્યારે નતાલિયાને 11 વર્ષની સજા મળી. આ વર્ષની શરૂઆતમાં જ દિમિત્રીનું મોત થઇ ગયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More