વોશિંગ્ટન: એક તરફ જ્યાં દુનિયા કોરોના મહામારી વિરૂદ્ધ લડી રહી છે આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વેક્સીન બનાવવાની દિશામાં મોટી સફળતા મળી છે અને ટૂંક સમયમાં તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે.
ટ્રમ્પે જાણકારી આપી હતી કે વેક્સીન પર કાલે અમારી બેઠક થઇહ અતી. અમે અતુલનીય કામ કરી રહ્યા છીએ અને અમને કેટલાક પોઝિટિવ સરપ્રાઇઝીઝ પણ મળશે. વેક્સીન બનાવવાની દિશામાં મોટી સફળતા મળી છે.
અહીં સુધી કે ટ્રાંસપોર્ટેશન અને લોજિસ્ટિકને લઇને પણ તૈયારી કરી રહ્યા છે. અમેરિકાએ અત્યાર સુધી વીસ લાખ વેક્સીન બનાવી લીધી છે અને તે સુરક્ષિત હોવાની વાત સુનિશ્વિત થયા બદ તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે