Home> World
Advertisement
Prev
Next

OMG..તળાવમાં આ શું જોવા મળ્યું? VIDEO જોઈને ઉછળી તમે પડશો

ચીન (China)ની એક ઝીલમાં તરતી માછલીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

OMG..તળાવમાં આ શું જોવા મળ્યું? VIDEO જોઈને ઉછળી તમે પડશો

કુનમિંગ: ચીન (China)ની એક ઝીલમાં તરતી માછલીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો વાઈરલ થવાનું કારણ એ છે કે આ માછલીનું મોઢું કોઈ માણસના ચહેરા જેવું દેખાય છે જે ચર્ચાનો વિષય બન્યો છે. લોકોને તો વિશ્વાસ જ નથી થતો પરંતુ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ખુબ ચર્ચા થઈ રહી છે. 

fallbacks

એક રિપોર્ટ મુજબ આ માછલીને ચીનના દક્ષિણમાં કુનમિંગ શહેરની બહારના એક ગામમાં આવેલા તળાવમાં મહિલા દ્વારા એક વીડિયો ઉતારવામાં આવ્યો. વીડિયોને શરૂઆતમાં ચીની માઈક્રોબ્લોગિંગ સાઈટ વીબો પર શેર કરાયો હતો. ત્યારબાદ તે સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ્સ ઉપર પણ વાઈરલ થઈ ગયો. 

વીડિયોમાં જોઈ શકાય છે કે માછલીનું મોઢું કોઈ માણસના ચહેરા જેવું જ છે. જેની આંખો, નાક અને મોઢું બરાબર મનુષ્ય જેવા જ દેખાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More