Home> World
Advertisement
Prev
Next

Watch Video: વૈભવી કારમાં અંતરંગ પળો મનાવી રહ્યું હતું કપલ, પછી શું થયું જુઓ વીડિયો

Range Rovers falls in river during being intimate: તમને યકીન નહીં થાય પણ નદી કિનારે સવારના સમયે રેન્જ રોવર કાર પાર્ક કરી કપલ પ્રેમ કરવામાં વ્યસ્ત હતું. પછી ભૂલથી કારનો રિવર્સ ગિયર પડી ગયો અને કાર નદીમાં ખાબકી, જોકે કપલે નદીમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવી લીધો હતો. 

Watch Video: વૈભવી કારમાં અંતરંગ પળો મનાવી રહ્યું હતું કપલ, પછી શું થયું જુઓ વીડિયો

Range Rovers falls in river during Sex:  ક્યારેક મજા સજા બની જાય છે. નદી કિનારે એક કારમાં કપલ સેક્સ માણવામાં વ્યસ્ત હતું ત્યારે રેન્જ રોવર કાર નદીમાં પડી હતી. ફિલાડેલ્ફિયા નદીમાં કાર પડી ત્યારે કપલ પાછળની સીટમાં અંતરંગ પળો માણી રહ્યું હતું.  આ ઘટના બુધવારે સવારે બની હતી. બંને જણા પ્રેમમાં મગ્ન હતા ત્યારે અકસ્માતે કોઈનો પગ પાછળના ગિયર પર ગયો અને કાર નદીમાં પડી.
 

fallbacks

 

ફિલાડેલ્ફિયા પોલીસે જણાવ્યું હતું કે બુધવારે, 28 ઓગસ્ટના રોજ એક દંપતી તેમના રેન્જ રોવરમાં ફેરમાઉન્ટ પાર્કમાં ઘૂસી ગયું હતું. આ પાર્ક Schuylkill નદીને કિનારે છે. સ્થાનિક સમય મુજબ સવારે લગભગ ચાર વાગ્યે દંપતીએ નદીના કિનારે પાર્કમાં તેમની કાર પાર્ક કરી અને તેમાં પ્રેમ કરવાનું શરૂ કર્યું. બેકસીટ પર સેક્સ દરમિયાન કપલમાંથી કોઈએ બેક ગિયર પર પગ મૂક્યો. કારમાં હાજર દંપતીને તેનો ખ્યાલ ન આવ્યો અને કાર રિવર્સ ગિયર પડતાં જ કાર નદીમાં ખાબકી હતી. 

કાર ડૂબે એ પહેલાં કપલ બહાર નીકળી ગયું-
કાર નદીમાં ખાબક્યા પછી દંપતીએ ડહાપણ બતાવ્યું અને કોઈક રીતે દરવાજો ખોલીને બહાર નીકળી ગયા. બંને યુગલો પાણીમાં હતા તેવી જ સ્થિતિમાં તરીને કિનારે પહોંચ્યા હતા. બાદમાં રેસ્ક્યુ ટીમ આવી અને સવારે 9 વાગ્યા સુધીમાં કારને નદીમાંથી બહાર કાઢી શકાઈ. પોલીસે કહ્યું કે દંપતી સામે કોઈ કેસ દાખલ કરવામાં આવશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More