Home> World
Advertisement
Prev
Next

Weird Job Offer: આ કંપની આપે છે એડલ્ટ વીડિયો જોવાના પ્રતિ કલાકના 1500 રૂપિયા, જોબ માટે પડાપડી

દરેકની એવી જ ઈચ્છા હોય કે તેમને વધારે પગારની અને આરામદાયક નોકરી મળે. ઉપરથી આનંદ મળે તે અલગ. પણ બધાના નસીબ ક્યાં એવા સારા હોય કે તેમને આવી સરસ મજાની નોકરી મળે. પણ એક કંપની એવી છે જેમાં કઈ કરવાનું તો નહીં પણ છતાં કર્મચારીઓને વીડિયો જોવા માટે કંપની પૈસાની પણ ચૂકવણી કરે છે.

Weird Job Offer: આ કંપની આપે છે એડલ્ટ વીડિયો જોવાના પ્રતિ કલાકના 1500 રૂપિયા, જોબ માટે પડાપડી

Weird Job Offer: દરેકની એવી જ ઈચ્છા હોય કે તેમને વધારે પગારની અને આરામદાયક નોકરી મળે. ઉપરથી આનંદ મળે તે અલગ. પણ બધાના નસીબ ક્યાં એવા સારા હોય કે તેમને આવી સરસ મજાની નોકરી મળે. પણ એક કંપની એવી છે જેમાં કઈ કરવાનું તો નહીં પણ છતાં કર્મચારીઓને વીડિયો જોવા માટે કંપની પૈસાની પણ ચૂકવણી કરે છે. કંપની કામ પણ એવું ગજબનું સોંપે છે જે જાણીને નવાઈ પામશો. કામના નામે કર્મચારીઓએ પોર્ન વીડિયોઝ જોવાના રહેશે અને તેના રિવ્યૂ કરવાના રહેશે. આ માટે કંપની પ્રતિ કલાકના 1500 રૂપિયા ચૂકવે છે. 

fallbacks

એડલ્ટ વીડિયો જોવા માટે મળે પૈસા
ધ સનના રિપોર્ટ મુજબ નોટિફિકેશન આવતા જ માત્ર 2 દિવસની અંદર આ નોકરી માટે 31 હજારથી વધુ લોકોએ અરજી કરી. આ કંપનીનું નામ Bedbible છે. અત્રે જણાવવાનું કે કંપની એડલ્ટ પ્રોડક્ટના રિવ્યૂ ઉપલબ્ધ કરાવે છે. સૌથી મહત્વની વાતએ છે કે આ જોબ માટે દુનિયામાં ગમે તે ખુણેથી વ્યક્તિ અપ્લાય કરી શકે છે. કારણ કે આ નોકરી ગમે ત્યાં બેસીને કરી શકાય છે. તેના માટે ઓફિસ જવાની જરૂર નહી રહે. 

જોબ નોટિફિકેશન મુજબ Bedbible કંપની જે પણ કર્મચારીને આ કામ માટે પસંદ કરશે, તે સતત તેમના સંપર્કમાં રહેશે. તેના દ્વારા કંપની વિડિયોના ટાઈમિંગ, મેઈલ ફીમેલ રેશિયો, વાળના કલર, ભાષા વગેરે ડેટાનો ઉપયોગ કરીને એક વિસ્તૃત રિપોર્ટ બનાવશે. જેનાથી વીડિયો જોનારા લોકોની આદત અંગે જાણી શકાશે. તેમાં પસંદગી પામેલા કર્મચારીએ 50 કલાક સુધી એડલ્ટ વીડિયોઝ જોવાના રહેશે. આ માટે કુલ 75 હજાર રૂપિયા મળશે. 

આ નોકરી માટે 21 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકો અરજી કરી શકે છે. Bedbible કંપનીના હેડ કોન્ટેન્ટ ક્રિએટર એડવિના કાયતોના જણાવ્યાં મુજબ પોર્નોગ્રાફી અબજો ડોલરની ઈન્ડસ્ટ્રી છે. આ જોબ દ્વારા કરમચારી દ્વારા જે પણ રિસર્ચ કરવામાં આવશે તેનાથી અનેક નવી વાતો સામે આવી શકશે. 

રશિયા પાસેથી ઓઈલની ખરીદી પર અમેરિકાએ ચેતવ્યા તો જયશંકરે આપ્યો જડબાતોડ જવાબ

PM Modi-Biden Meeting: ભારત પર આ મુદ્દે ઓળઘોળ થઈ ગયું પાડોશી ચીન, તજજ્ઞોએ શું કહ્યું તે ખાસ જાણો

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More