Home> World
Advertisement
Prev
Next

Hotel ના રૂમમાં પહોંચ્યો પતિ, પત્નીએ બોલાવી પોલીસ, દરવાજો ખોલ્યો તો...

એક મહિલાએ પોલીસને સૂચના આપી કે તેનો હોટલના રૂમમાં કોઇ અન્ય મહિલા સાથે સંબંધ બનાવી રહ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો હકીકત કંઇક અલગ જ નિકળી. પોલીસને ખબર પડી કે મહિલા પોતાના પતિને હોટલના રૂમમાં જવા માટે ખોટું બોલી રહી હતી

Hotel ના રૂમમાં પહોંચ્યો પતિ, પત્નીએ બોલાવી પોલીસ, દરવાજો ખોલ્યો તો...

બીજિંગ: એક મહિલાએ પોલીસને સૂચના આપી કે તેનો હોટલના રૂમમાં કોઇ અન્ય મહિલા સાથે સંબંધ બનાવી રહ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો હકીકત કંઇક અલગ જ નિકળી. પોલીસને ખબર પડી કે મહિલા પોતાના પતિને હોટલના રૂમમાં જવા માટે ખોટું બોલી રહી હતી. આ હરકત માટે મહિલાને જેલ હવા ખાવી પડી. 

fallbacks

શું થયું હતું તે રાત્રે?
પૂર્વી ચીન (China) ના ઝેઝિયાંગ પ્રાંતના શાઓક્સિંગમાં પોલીસે તાજેતરમાં જ એક મહિલાએ સૂચના આપી છે કે તેનો પતિએ એક હોટલમાં વેશ્યાવૃત્તિમાં લિપ્ત છે. જોકે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો કશું અસામાન્ય ન મળ્યું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને ખબર પડી કે પતિ રૂમમાં એકલો છે અને કોઇપણ પ્રકારની વેશ્યાવૃત્તિમાં સામેલ નથી. 

એટલો નીચે સરકી ગયો મલાઇકાનો ડ્રેસ કે ફોટા જોઇને લાળ ટપકશે, કેમેરામાં કેદ થઇ Oops મોમેન્ટ

ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો ઝઘડો
તપાસમાં પોલીસને ખબર પડી કે દંપત્તિ વચ્ચે વર્ષોથી ઝઘડો ચાલી રહ્યો છે. પોલીસના અનુસાર 'ઘટના'ની રાત્રે, પતિએ પોતાની પત્નીને કહ્યું હતું કે તેને શાંતિની જરૂર છે એટલા માટે થોડીવાર માટે એકલો રહેવા માંગે છે. ત્યારબાદ પતિ એકલો હોટલમાં જતો રહ્યો. એ જાણવા માટે કે તેનો પતિ શું કરી રહ્યો છે, લી નામની મહિલા હોટલમાં પહોંચી ગઇ જ્યાં તેનો પતિ રોકાયો હતો. 

Hiccups and Hookups Review: બોલ્ડ સીનથી ભરપૂર છે આ મા-દિકરીની ડેટિંગ લાઇફની કહાની!

દરવાજો ખોલાવવા માટે કરી આ હરકત
મહિલાએ રિસેપ્શનિસ્ટને દરવાજો ખોલવા માટે કહ્યું પરંતુ રિસેપ્શનિસ્ટે આમ કરવાની ના પાડી દીધી. જેથી તેની પત્ની ગુસ્સામાં આવી ગઇ અને તેણે પોલીસને ફોન કરી દીધો. મહિલાએ પોલીસને સૂચના આપી કે હોટલની અંદર તેનો પતિ કોઇ છોકરી સાથે સંબંધ બનાવી રહ્યો છે. મહિલાએ આમ એટલા માટે કહ્યું કારણ કે તે દરવાજો ખોલાવવા માંગતી હતી. મહિલાને આ ખોટું બોલવું ભારે પડી ગયું. પબ્લિક સિક્યોરિટી ડિપાર્ટમેન્ટને ખોટી સૂચના આપતાં તેની ધરપકડ કરવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More