Home> World
Advertisement
Prev
Next

ડેટ પર ગઈ હતી યુવતી, રેસ્ટોરન્ટમાં Boyfriend ના ચશ્માથી ખુલ્યું એવું રાઝ કે....

આ વીડિયોને જોઈને ઘણી કોમેન્ટ્સ આવી રહી છે, જેમાં તેની સ્માર્ટનેસની પ્રશંસા કરવામાં આવી છે. કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહી દીધું કે યુવતીએ સ્થાનીક પોલીસની મદદ કરવી જોઈએ, જેથી ઘણા વણઉકેલ્યા કેસને ઉકેલી શકાય. 

ડેટ પર ગઈ હતી યુવતી, રેસ્ટોરન્ટમાં Boyfriend ના ચશ્માથી ખુલ્યું એવું રાઝ કે....

નવી દિલ્હીઃ વીડિયો પર કોમેન્ટ્સનો ઢગલો થઈ રહ્યો છે, જેમાં તેની સ્માર્ટનેસની પ્રશંસા કરવામાં આવી રહી છે. એક વ્યક્તિએ તો તેને ફીમેલ જેમ્સ બોન્ડ ગણાવી દીધી છે. અત્યાર સુધી આ વીડિયો એક મિલિયનથી વધુ લોકો જોઈ ચુક્યા છે. 

fallbacks

ટિકટોક વીડિયો પર કર્યો ખુલાસો, લીધી તસવીર
બાદમાં યુવતીએ આ વિષય પર એક ટિકટોક વીડિયો બનાવ્યો, જેમાં તેણે પોતાના તરફથી લેવામાં આવેલી તસવીરો શેર કરી. તેણે જણાવ્યું કે, બોયફ્રન્ડની આંખો ભલે ખોટુ બોલી, પરંતુ તેના ચશ્માએ તે હકીકત જણાવી દીધી. 

fallbacks

હકીકતમાં બોયફ્રેન્ચના ચશ્મામાં તેના ફોનનું રિફ્લેક્શન જોવા મળ્યું. જેમાં તેનો બોયફ્રેન્ડ ડેટ પર હોવા છતાં કોઈ અન્ય યુવતી સાથે ચેટિંગ કરી રહ્યો હતો. આટલું જોયા બાદ તેને અનુભવ થયો કે તેની છઠ્ઠી ઈન્દ્રિય કંઈક ગડબડી તરફ ઇશારો કરી રહી હતી અને તે ત્યાંથી તત્કાલ નિકળી ગઈ. 

fallbacks

ફોનમાં વ્યસ્ત હતો બોયફ્રેન્ડ
યુવતી બોયફ્રેન્ડની સાથે ડેટ પર ગઈ હતી. તેને કંઈ અલગ થવાનો આભાસ થયો. તે સમજી શકી નહીં કે શું થવાનું છે. યુવતી વિચારી રહી હતી કે તેણે પોતાના બોયફ્રેન્ડ તરફ નજર કરી. તે પોતાના ફોનમાં વ્યસ્ત હતો. અને યુવતીની નજર તેના ચશ્મા પર ગઈ. ત્યારબાદ ચશ્માના કાચે એવા રાઝ ખોલ્યા કે તે ત્યાંથી નિકળી ગઈ.

fallbacks

છઠ્ઠી ઈન્દ્રિયે બચાવી
કહેવાય છે કે યુવતીઓની છઠ્ઠી ઇંદ્રિય હંમેશા તેને સંભવિત ખતનારી જાણકારી આવી છે, જેનાથી તેને નુકસાન થઈ શકે છે. આવું આ યુવતી સાથે થયું જે ડેટ પર ગઈ હતી. 

fallbacks

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More