Disadvantage of western toilet: હાલના જમાનામાં ઘરોમાં વેસ્ટર્ન ટોયલેટ (western toilet) નો ઉપયોગ ઝડપથી વધતો જાય છે. આ ટોયલેટ શીટના ઘણા ફાયદા છે. વેસ્ટર્ન ટોયલેટ ખાસકરીને તે લોકો માટે ખૂબ આરામદાયક હોય છે જેમને સાંધાના દુખાવાની સમસ્યા રહે છે પરંતુ તેનો ઉપયોગ સ્વસ્થ લોકો પણ કરે છે. હવે મોટાભાગના ઘરોમાં અને સાર્વજનિક સ્થળો પર આ તમને જોવા મળશે. ઘરમાં ટોયલેટ સીટ લગાવતાં તમારા મગજમાં એ વિચાર જરૂર આવે છે કે કયુ કમોડ લગાવવું જોઇએ. આવો જાણીએ કે આ પ્રશ્નના જવાબ પર એક્સપર્ટ્સ શું વિચારે છે.
એક્સપર્ટ્સ આ ટોયલેટ સીટને ગણે છે સારી
1. એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે જ્યારે કોઇ વ્યક્તિ ઇન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરે છે તો તેના પંજાથી લઇને માથા સુધી આખી બોડીને જોર પડે છે પરંતુ વેસ્ટર્ન ટોયલેટમાં આરામદાયક સુવિધા હોય છે જેથી માણસ બિમાર થાય છે.
આ અભિનેત્રી લિવ ઇન રિલેશનશિપમાં સહન કરી ચૂકી છે બોયફ્રેન્ડનો માર, શ્રદ્ધા જેવી કહાની
2. ઇન્ડીયન ટોયલેટમાં પેટ સાફ થવામાં 3 થી 3.5 મિનિટનો સમયનો લાગે છે જ્યારે વેસ્ટર્ન ટોયલેટમાં 5 થી 7 મિનિટ સુધીનો સમય લાગે છે. ત્યારબાદ પણ તમારું પેટ બરોબર સાફ થતું નથી કારણ કે ઇન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરવાથી પેટ અને પાચનતંત્ર પર દબાણ પડે છે. તેના લીધે પેટ જલદી સાફ થાય છે.
3. ઇન્ડીયન ટોયલેટની અપેક્સાએ વેસ્ટર્ન ટોયલેટમાં જવાથી સંક્રમણનો ખતરો વધી જાય છે જેથી પેચિશ અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે કારણ કે ટોયલેટ સીટ તમારી સ્કીનના સંપર્કમાં આવે છે અને સ્કીન કોન્ટેક્ટના કારણે કીટાણું તમને બિમાર કરે છે.
4. પ્રેગ્નેંસી દરમિયાન મહિલાઓ માટે ઇન્ડીયન ટોયલેટ સારું ગણવામાં આવ્યું છે. તેના લીધે નોર્મલ ડીલીવરીના ચાન્સ વધે છે. ઇન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી.
(નોંધઃ અહીં આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ નથી કરતું)
આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે