Home> World
Advertisement
Prev
Next

Most Expensive Ice Cream: આ છે દુનિયાનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

Japanese Expensive Ice Cream: આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા આઈસ્ક્રીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જાપાનમાં દુનિયાનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ તૈયાર કરવામાં આવ્યો છે, જેની કિંમતમાં લોકો એક-બે નહીં પરંતુ છ સ્કૂટી ખરીદી શકે છે.

Most Expensive Ice Cream: આ છે દુનિયાનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

Worlds Most Expensive Ice Cream: આઈસ્ક્રીમ એ એક પ્રિય વાનગી છે જે દરેક વયના લોકોને ભાવે છે. તે વિવિધ ફ્લેવરમાં આવે છે, અને દરેકની પોતાની મનપસંદ આઈસ્ક્રીમ હોય છે. લોકો ઘણીવાર તેમની મનપસંદ આઈસ્ક્રીમ ખાવાની માંગ કરે છે. કેટલાક લોકોની મનપસંદ બ્રાન્ડ અને સ્વાદ હોય છે, જે તેઓ વારંવાર ખાય છે. કેટલાકને મેન્ગો ગમે છે તો કેટલાકને વેનીલા આઈસ્ક્રીમ પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા આઈસ્ક્રીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જાપાનમાં દુનિયાનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ તૈયાર કરવામાં આવ્યો છે..

fallbacks

fallbacks

આ પણ વાંચો
વર્ગ-3ની ભરતી માટે ગુજરાત સરકારે જાહેર કર્યું પરીક્ષાનું નવું માળખું, જાણો નવો નિયમ
PM Modi Japan Visit: G-7 સમિટ માટે આજે જાપાન રવાના થશે વડાપ્રધાન મોદી, જાણો વિગતો
રાશિફળ 19 મે : આ રાશિના લોકોને આજે થશે ધનલાભ, જાણો તમારા માટે કેટલો શુભ છે શુકવાર

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR) અનુસાર, એક જાપાની કંપનીએ વિશ્વનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ બનાવ્યો છે, જેની કિંમત 8,73,400 જાપાનીઝ યેન (લગભગ રૂ. 5.2 લાખ) છે. Cellato નામની બ્રાન્ડે આ ખાસ સ્વીટ ડીશ તૈયાર કરી છે. આમાં તેણે ઘણી દુર્લભ અને મોંઘી સામગ્રીનો ઉપયોગ કર્યો છે. વાસ્તવમાં, ઇટાલીના આલ્બામાં મળેલી વ્હાઇટ ટ્રફલ આ આઈસ્ક્રીમમાં નાખવામાં આવી છે, જેની કિંમત પ્રતિ કિલોગ્રામ 2 મિલિયન જાપાનીઝ યેન (આશરે 12 લાખ રૂપિયા) છે. આ સાથે, Parmigiano Reggiano અને Sake Leeનો પણ આઈસ્ક્રીમના ઇન્ગ્રિડિયન્ટ્સ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે આ આઈસ્ક્રીમની કિંમત આસમાને પહોંચી છે.

સેલાટો બ્રાન્ડનો ટાર્ગેટ યુરોપીયન અને જાપાનીઝ એલિમેન્ટ્સને ભેગા કરીને યુનિક આઈસ્ક્રીમ બનાવવાનો હતો અને આ ટાર્ગેટ પૂરું કરવા માટે તેઓએ ઓસાકામાં પોપ્યુલર ફ્યુઝન રેસ્ટોરન્ટ રિવીના મુખ્ય ચીફ શેફ તાદાયોશી યામાદાની મદદ લીધી. જાપાનીઝ બ્રાન્ડના પ્રવક્તાએ GWR ને જણાવ્યુ કે "સ્વાદને સંપૂર્ણ બનાવવામાં અમને 1.5 વર્ષથી વધુનો સમય લાગ્યો. તેને યોગ્ય બનાવવા માટે અમે ઘણા ટેસ્ટ કર્યા હતા"

આ પણ વાંચો
Virat Kohli એ શતકથી બનાવ્યો IPL ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ
Shani Jayanti 2023: આજે શનિ દેવના પ્રિય અડદના કરી લો આ ઉપાય, દુર્ભાગ્યથી મળશે મુક્તિ

સિદ્ધારમૈયા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, 20 મેએ CM પદ માટે લેશે શપથ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More