Home> Business
Advertisement
Prev
Next

ઓગસ્ટ મહિનામાં જોરદાર કમાણી કરાવી શકે છે આ 5 Stocks,જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ

Stocks to BUY in August: બજારમાં ફરી તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે નિફ્ટી 24541 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એક્સિસ સિક્યોરિટીઝે ઓગસ્ટ મહિના માટે આ શેર ખરીદવાની સલાહ આપી છે. જાણો તેમના માટે ટાર્ગેટ અને સ્ટોપલોસ શું છે.
 

ઓગસ્ટ મહિનામાં જોરદાર કમાણી કરાવી શકે છે આ 5 Stocks,જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ

UPL Share Price Target
UPL નો શેર 553 રૂપિયાના સ્તર પર છે. 555-545 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 629 રૂપિયા પ્રથમ અને 666 રૂપિયા બીજો ટાર્ગેટ છે. 513 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.

fallbacks

Oil India Share Price Target
Oil India નો શેર 678 રૂપિયા પર છે. 640-627 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 568 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. 771 રૂપિયા પહેલો અને 835 રૂપિયા બીજો ટાર્ગેટ છે. 

Welspun Corp Share Price Target
Welspun Corp નો શેર 708 રૂપિયા પર છે. 690-677 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. 628 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. 801 રૂપિયા પહેલો અને 855 રૂપિયા બીજો ટાર્ગેટ છે. 

Gail Share Price Target
કોટક સિક્યોરિટીઝે 30 દિવસની દ્રષ્ટિએ ગિલ ઈન્ડિયામાં ખરીદીની સલાહ આપી છે. આ શેર 232 રૂપિયા પર છે. 245 અને 255 રૂપિયા ટાર્ગેટ છે. 

Jio Financial Share Price Target
Jio Financial નો શેર 328 રૂપિયા પર છે. 340 રૂપિયા પહેલો અને 355 રૂપિયા બીજો ટાર્ગેટ છે. 324 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. 

ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More