Home> Business
Advertisement
Prev
Next

Traders Diary: Modi 3.0 ની બજાર પર જોવા મળશે એક્શન, આ 20 શેરોમાં મળશે રૂપિયા રળવાની તક

Top 20 Stocks for Today: ઝી બિઝનેસના (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની નૂપુર અને કુશલના ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે 10-10 સ્ટોક્સ પિક આપવામાં આવ્યા છે. તેના ટાર્ગેટ સ્ટોપલોસ જણાવવામાં આવ્યા છે. 
 

Traders Diary: Modi 3.0 ની બજાર પર જોવા મળશે એક્શન, આ 20 શેરોમાં મળશે રૂપિયા રળવાની તક

Intraday 20 Stocks for Today: Modi 3.0 માં મંત્રી મંડળની રચના બજારના અનુમાન અનુસાર રહ્યું. નાણાકીય, ડિફેન્સ, રેલવે, IT અને ઇંડસ્ટ્રી મંત્રાલયની જવાબદ કોણ સંભાળશે. તેના પર બજારની નજર રહેશે. ગ્લોબલ બજારમાંથી સ્થિત સંકેત છે. અમેરિકન બજારોમાંથી મિશ્ર સંકેત, શુક્રવારે અમેરિકી બજારોની સુસ્તી ચાલી રહી છે. DowJones 90 પોઇન્ટ સરક્યો. ત્રીજા દિવસે નવો રેકોર્ડ બનાવ્યા બાદ S&P 500 માં સામાન્ય ઘટાડો રહ્યો. Nasdaq 0.25 ટકા નબળો રહ્યો. 

fallbacks

PM & MPs Salary: કેટલો મળશે PM ને પગાર, સાંસદો અને મંત્રીઓને કઇ-કઇ મળે છે સુવિધાઓ?
PM Modi Oath Ceremony: 36 વર્ષના નાયડૂ, 78 ના માંઝી...આ રહી મોદી 3.0 કેબિનેટની યાદી

ગ્લોબલ અને સ્થાનિક બજારના સેંટીમેન્ટ્સની અસર સોમવારે (10 જૂને) બજાર પર જોવા મળશે. તેમાં સિલેક્ટેડ સ્ટોક્સમાં ટ્રેડર્સ અને રોકાણકારોને નફો કમાવવાની તક મળશે. ઝી બિઝનેસના (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની નૂપુર અને કુશલના ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે 10-10 સ્ટોક્સ પિક આપવામાં આવ્યા છે. તેના ટાર્ગેટ સ્ટોપલોસ જણાવવામાં આવ્યા છે. 

Tataએ કર્યો કમાલ: રોકાણકારોએ 5 દિવસમાં છાપ્યા 80000 કરોડ, જોવા મળ્યો Reliacneનો જાદૂ
માત્ર 10 દિવસમાં લીલી લહેર કરાવશે 5 Stocks, ખરીદી લીધા તો જીંદગી બની જશે જન્નત

 
નુપૂરના શેર
CASH

BUY IRB INFRA TARGET 84 SL 73

FUTURES
BUY GUJARAT GAS TARGET 604 SL 574

OPTIONS
BUY BHEL 285 CE TARGET 21 SL14

TECHNO
BUY EQUITAS SMALL FINANCE BANK TARGET 110 SL 94

FUNDA
BUY L&T TARGET 4180 DURATION 12 MONTHS

INVESTMENT
BUY BHARTI AIRTEL TARGET 1540 DURATION 12 MONTHS

NEWS
BUY Eih Associated Hotels TARGET 742 SL 715

MY CHOICE
BUY RVNL TARGET 400 SL 370
BUY KEC INTERNATION TARGET 800 SL 765
BUY BUY MGL TARGET 1420 SL 1365

MY BEST
BUY BHARTI AIRTEL TARGET 1540 DURATION 12 MONTHS

Stocks to BUY: માત્ર 10 દિવસમાં લીલી લહેર કરાવશે 5 Stocks, ખરીદી લીધા તો જીંદગી બની જશે જન્નત
Top 5 Stocks: 15 દિવસમાં બેડો પાર કરાવી દેશે આ 5 Stocks, જાણો ટાર્ગેટ

કુશલના શેર
Cash

Godawari Power & Ispat - Buy - 1005, SL - 962

FTR
Samvardhana Motherson - Buy - 161, SL - 153

OPTN
Vedanta 459 PE@19.5 - Buy - 30, sl - 13

Techno
IRCTC FTR - Sell - 955, sl - 992

Funda
BEL - Buy - 340
Duration - 1 year

Invest
Powergrid - Buy - 370
Duration - 1 year

NEWS
Sona BLW - Buy - 683, sl - 656

ઉતાર-ચઢાવ વચ્ચે બજારમાં 1 વર્ષ માટે BUY કરો 5 ક્વોલિટી શેર, 40% સુધી મળશે રિટર્ન
Stocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસ

My choice
Railtel - Buy - 388, sl - 373
JSPL FTR - Sell - 1000, SL - 1042
PVR Inox FTR - Sell - 1310, SL - 1360

Best Pick
BEL - Buy - 340
Duration - 1 year 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

About the Author
Read More