Home> Business
Advertisement
Prev
Next

અમેરિકા અને ચીનના ટ્રેડ વોરથી ભારતનો ફાયદો, પોતાની 350 પ્રોડક્ટને બંને દેશોમાં કરી શકશે એક્સપોર્ટ

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરથી ભારતનો ઘણો ફાયદો થઇ રહ્યો છે. તેણે ચીનને એક્સપોર્ટ કરવા માટે 150થી વધુ પ્રોડક્ટ્સની ઓળખ છે, જેના પર અમેરિકી સરકારે સખત પાબંધી લગાવી છે. ભારતને આ સામાન એક્સપર્ટ અમેરિકાના મુકાબલે સસ્તા ભાવ કરાવવામાં પણ મદદ મળી રહ્યો છે. ચીનને જે સામાનનો એક્સપર્ટ વધારવામાં આવી રહ્યો છે, તેમાં ડીઝલ એન્જીન, એક્સ-રે ટ્યૂબ, એંટીબાયોટિક, કોપર ઓર, ગ્રેનાઇટ, ઇનવર્ટર અને કીટોન મહત્વપૂર્ણ છે.

અમેરિકા અને ચીનના ટ્રેડ વોરથી ભારતનો ફાયદો, પોતાની 350 પ્રોડક્ટને બંને દેશોમાં કરી શકશે એક્સપોર્ટ

નવી દિલ્હી: અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરથી ભારતનો ઘણો ફાયદો થઇ રહ્યો છે. તેણે ચીનને એક્સપોર્ટ કરવા માટે 150થી વધુ પ્રોડક્ટ્સની ઓળખ છે, જેના પર અમેરિકી સરકારે સખત પાબંધી લગાવી છે. ભારતને આ સામાન એક્સપર્ટ અમેરિકાના મુકાબલે સસ્તા ભાવ કરાવવામાં પણ મદદ મળી રહ્યો છે. ચીનને જે સામાનનો એક્સપર્ટ વધારવામાં આવી રહ્યો છે, તેમાં ડીઝલ એન્જીન, એક્સ-રે ટ્યૂબ, એંટીબાયોટિક, કોપર ઓર, ગ્રેનાઇટ, ઇનવર્ટર અને કીટોન મહત્વપૂર્ણ છે.

fallbacks

Flipkart નો ધમાકેદાર સેલ, સસ્તા મળશે સ્માર્ટફોન, 10% એકસ્ટ્રા ડિસ્કાઉન્ટનો પણ ફાયદો

ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા ચીનને એક્સપર્ટ કરવામાં આવનાર પ્રોડ્ક્ટસની ઓળખ માટે જે ઇન્ટરનેશનલ સ્ટડી કરવામાં આવ્યો છે, તેની જાણકારી રાખનાર સૂત્રએ જણાવ્યું હતું કે 'ચીન અમેરિકા પાસેથી એવા 100થી વધુ પ્રોડક્ટ્સ મંગાવી રહ્યું છે, જેમને ટ્રેડ વોર વચ્ચે ભારત તેને પુરા પાડે છે. જોકે ભારતને ચીનના બજારમાં એક્સેસ મળી રહ્યો છે અને આ પ્રોડક્ટસના મોરચા પર તેનો અમેરિકા સાથે કોમ્પિટિશન પણ છે.' ચીને અમેરિકા પાસેથી આવનાર મોટાભાગના કેમિકલ્સ પર 5-5%ની ઇંપોર્ટ ડ્યૂટી લગાવી છે જ્યારે ઇન્ડીયન કેમિકલ્સ પર ફક્ત 2-7%નું ઇંપોર્ટ ટેરિફ છે.

નોકરીયાતોને મળી શકે છે ખુશખબરી, આવકવેરા મુક્તિ મર્યાદા થઇ શકે છે 5 લાખ

ચીને અમેરિકા પાસેથી કોપર કંસંટ્રેટ્સ, ગ્રેનાઇટ અને ઇનવર્ટર્સ જેવા મહત્વપૂર્ણ પ્રોડક્ટ્સ પર 1 જૂનથી 25% જ્યારે રિક્લેમ્ડ રબડ વડે બનાવનાર પ્રોડક્ટ્સ અને ટેપ પાર્ટ્સ પર 20%ની ડ્યૂટી લગાવી દીધી છે. દુનિયાની બે સૌથી તેજ ગ્રોથવાળી ઇકોનોમી, ભારત અને ચીન એશિયા પેસેફિક ટ્રેડ એગ્રીમેન્ટની મેંબર્સ છે અને આ 14 અન્ય દેશોની સાથે રીજનલ કોમ્પ્રિહેંસિવ પાર્ટનરશિપ ટ્રેડ એગ્રીમેંટ ટ્રેડ એગ્રીમેંટ માટે વાતચીત કરી રહી છે. સત્તાવાર સૂત્રોએ કહ્યું કે બંને દેશોના ટ્રેડ વોરે ભારતને ચીનમાં એક્સપોર્ટ વધારવાની તક આપી છે.

મોદી સરકારનો મોટો નિર્ણય, 3.6 કરોડ કર્મચારીઓને થશે સીધો ફાયદો

ભારતે અમેરિકા પાસેથી ચીનને મોટાપાયે એક્સપોર્ટ થતાં 774 સામાનમાંથી 151 એવી પ્રોડક્ટસનું લીસટ બનાવ્યું છે જેમાં એક્સપોર્ટ વધારવાની તક બની છે. સરકારી સૂત્રએ જણાવ્યું છે કે ભારતના 600થી વધુ પ્રોડક્ટ્સને ચીનમાં એક્સેસ પ્રાપ્ત છે જેને વધારવામાં આવશે. ભારત ચીનમાં પોતાના ફાર્મ અને ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ માટે માર્કેટ એક્સેસ પ્રાપ્ત કરવા અને ટ્રેડ વોર વચ્ચે ત્યાંથી મેન્યુફેક્ચરિંગ બેસ શિફ્ટ કરવા ઇચ્છુક કંપનીઓને આકર્ષિત કરવાની રણનીતિ બનાવી રહ્યું છે. ફિસ્કલ ઇયર 2018માં ચીનની સાથે ભારતના ટ્રેડ ડેફિસિટ રેકોર્ડ $53.6 અરબનો હતો.  

સરકારે એવા 531 પ્રોડક્ટ્સની ઓળખ કરવામાં આવી છે, જેમને અમેરિકા ચીન સાથે માંગે છે અને જેનું ઇન્ડીયાથી મોટાપાયે ગ્લોબલ એક્સપોર્ટ થાય છે. તેમાંથી 203 પ્રોડક્ટ્સ એવા છે જેમને ભારત ચીનને ટક્કર આપતાં અમેરિકાને એક્સપોર્ટ કરે છે. અમેરિકાએ $6.35 અરબના ઇન્ડીયન એક્સપોર્ટને આપવામાં આવી રહેલી પ્રેફરેંશિયલ ટ્રીટમેન્ટને તાજેતરમાં કરી છે જેને જોતાં ભારતે ત્યાં બનનાર 29 પ્રોડક્ટ પર ટેરિફ વધારવા નિર્ણય કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More