Home> Entertainment
Advertisement
Prev
Next

BIG B સાથે ના કર્યું હોત LIPLOCK તો Aishwaryaને બદલે આ હિરોઈન હોત અભિષેકની પત્ની

Bollywood news: ઐશ્વર્યા રાય (Aishwarya Rai) સાથે લગ્ન કરતાં પહેલાં અભિષેક બચ્ચન બોલિવૂડની ઘણી સુંદરીઓને ડેટ કરી ચૂક્યો છે. કરિશ્મા કપૂર પહેલાં પણ અભિષેક એક અભિનેત્રીને ડેટ કરી રહ્યો હતો જે બચ્ચન પરિવારની વહુ બનવાની હતી, પરંતુ એક કિસને કારણે બંનેનું બ્રેકઅપ થઈ ગયું. કોણ હતી આ અભિનેત્રી અને કોને કિસ કર્યા બાદ તેનું અભિષેક સાથે બ્રેકઅપ થયું, ચાલો જાણીએ...

BIG B સાથે ના કર્યું હોત LIPLOCK તો Aishwaryaને બદલે આ હિરોઈન હોત અભિષેકની પત્ની

Rani Mukherji Liplock with Amitabh Bachchan: અમિતાભ બચ્ચનના પુત્ર અભિનેતા અભિષેક બચ્ચને વિશ્વ સુંદરી અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે, પરંતુ ઐશ્વર્યા સાથે લગ્ન કરતા પહેલાં અભિનેતા ઘણા સંબંધોમાં રહી ચૂક્યા છે. કપૂર પરિવારની મોટી દીકરી કરિશ્મા કપૂરે (Karisma Kapoor)અભિષેક બચ્ચન સાથે સગાઈ કરી હતી પરંતુ પછી તેમના સંબંધો તૂટી ગયા હતા. 

fallbacks

બીજી એક અભિનેત્રી છે જેની સાથે અભિષેક બચ્ચન રિલેશનશિપમાં હતી. જયા બચ્ચનને પણ આ હિરોઈન ખૂબ જ પસંદ હતી, પરંતુ એક ચુંબનને કારણે અભિનેત્રીનું અભિષેક સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. આજે આ અભિનેત્રી બીજા મોટા ફિલ્મી પરિવારની વહુ છે અને હજુ પણ ફિલ્મોમાં કામ કરી રહી છે. ચાલો જાણીએ કે અહીં કઈ અભિનેત્રી વિશે વાત કરવામાં આવી રહી છે અને શું હતો આખો મામલો…

આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: VIDEO: BF આપી રહ્યો હતો દગો, ગર્લફ્રેન્ડે રંગે હાથે પકડીને રસ્તા વચ્ચે કરી ખરાબ હાલત
આ પણ વાંચો: મોડલિંગ છોડીને UPSC ક્રેક કરીને બની IAS, બની ચૂકી છે Miss India Finalist

બોલિવૂડની આ અભિનેત્રી બચ્ચન પરિવારની વહુ બનવાની હતી!
જો તમે વિચારી રહ્યા હોવ કે અમે અહીં કઈ બોલીવુડ અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ જે અભિષેક બચ્ચનની પત્ની અને બચ્ચન પરિવારની વહુ બની શકે છે, તો ચાલો જાણીએ. અહીં અમે અભિનેત્રી રાની મુખર્જી વિશે વાત કરી રહ્યા છીએ, જે યશ ચોપરાની (Yash Chopra)વહુ અને આદિત્ય ચોપરાની (Aditya Chopra) પત્ની છે. રાની મુખર્જી (Rani Mukherji) અને અભિષેક બચ્ચન એકબીજા પ્રત્યે ખૂબ જ ગંભીર હતા અને તેમના પરિવારજનોએ પણ આ સંબંધને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: IND vs AUS: ODI સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીએ આપ્યા સન્યાસના સંકેત
આ પણ વાંચો: મોદી સરકારે એવો પરચો આપ્યો કે બ્રિટન હચમચી ગયું, તાત્કાલિક લીધો નિર્ણય
આ પણ વાંચો: હિરોઈનની માતા બની ગઈ પ્રેગ્નન્ટ, છોકરાં રમાડવાની ઉંમરે બહેનને રમાડશે

એક ચુંબનથી તૂટી ગયો Abhishek Bachchan સાથેનો સંબંધ!
કહેવાય છે કે ફિલ્મ 'બ્લેક'માં (Black)એક સીન હતો જેમાં રાની મુખર્જીએ અમિતાભ બચ્ચનને હોઠ પર ચુંબન કરવાનું હતું (Rani Mukherji Amitabh Bachchan Liplock). જયા બચ્ચન નહોતી ઈચ્છતી કે રાની તેના ભાવિ સસરા સાથે સ્ક્રીન પર લિપલોક શેર કરે પરંતુ રાની આ સીન કરવા માંગતી હતી અને તેણે કર્યું. આ જ કારણ હતું કે અભિષેક બચ્ચન અને રાની મુખર્જીનું બ્રેકઅપ (Abhishek Bachchan Rani Mukherji Breakup) થયું.

આ પણ વાંચો:  PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે
આ પણ વાંચો: બિન્દાસ છે આ છોકરી...છોકરો ના પાડતો રહી તો પણ તૂટી પડી, કીસથી કરી દીધો તરબોળ!!!!
આ પણ વાંચો: છોકરા સાથે બળજબરી કરી રહી છે છોકરી, દરવાજો બંધ કરીને કરીને એવી હરકત કે...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More