Home> World
Advertisement
Prev
Next

આ છે દુનિયાનો સૌથી ઝેરીલો સાપ, મિનિટોમાં નાખી દેશે મોતના મુખમાં

જો તે ખતરો અનુભવે છે, તો તે થોડીક સેકન્ડોમાં 10થી 12 વખત કરડે છે. તે વ્યક્તિના શરીરમાં 400 મિલિગ્રામ ઝેર છોડે છે. જ્યારે તેના ઝેરનું માત્ર એક ટીપું મારવા માટે પૂરતું છે. બ્લેક મામ્બા કાળી નથી. તેનો રંગ આછો ભુરો, ઓલિવ લીલો અને રાખોડી છે.

આ છે દુનિયાનો સૌથી ઝેરીલો સાપ, મિનિટોમાં નાખી દેશે મોતના મુખમાં

Mamba Snake: બ્લેક માંબા દુનિયાનો સૌથી ખતકનાક સાંપમાંથી એક છે. તેને અમુક લોકો યમરાજ કહે છે. આફ્રિકામાં દર વર્ષે લગભગ 20 હજાર લોકોના મોત આ સાપના કરડવાથી થાય છે. બ્લેક માંબાના ડરથી જંગલી જાનવર પણ પોતાનો રસ્તો બદલી નાખે છે.  આ સાંપ ખુબ જ ફુર્તીલો હોય છે અને 20 કિલોમીટરની ઝડપથી દોડી શકે છે. જો તે સામે આવી જાય તો વ્યક્તિનું બચવું નામુમકિન છે.

fallbacks

જો તે ખતરો અનુભવે છે, તો તે થોડીક સેકન્ડોમાં 10થી 12 વખત કરડે છે. તે વ્યક્તિના શરીરમાં 400 મિલિગ્રામ ઝેર છોડે છે. જ્યારે તેના ઝેરનું માત્ર એક ટીપું મારવા માટે પૂરતું છે. બ્લેક મામ્બા કાળી નથી. તેનો રંગ આછો ભુરો, ઓલિવ લીલો અને રાખોડી છે. તેના મોંની અંદર ઘેરો વાદળી ભાગ છે જેના કારણે તેને બ્લેક મામ્બા નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: VIDEO: BF આપી રહ્યો હતો દગો, ગર્લફ્રેન્ડે રંગે હાથે પકડીને રસ્તા વચ્ચે કરી ખરાબ હાલત
આ પણ વાંચો: મોડલિંગ છોડીને UPSC ક્રેક કરીને બની IAS, બની ચૂકી છે Miss India Finalist

કોબ્રા પછી તે વિશ્વનો બીજો સૌથી ઝેરી સાપ છે. તેની લંબાઈ સામાન્ય રીતે 2 મીટર સુધીની હોય છે. કેટલીકવાર તેઓ 4.5 મીટર લાંબો બને છે. તેના ડંખ પછી વ્યક્તિ ડંખ માર્યાની માત્ર 15 મિનિટમાં મૃત્યુ પામે છે. તેના ઝેરને કાપવા માટે એન્ટી વેનોમ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:  PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે
આ પણ વાંચો: બિન્દાસ છે આ છોકરી...છોકરો ના પાડતો રહી તો પણ તૂટી પડી, કીસથી કરી દીધો તરબોળ!!!!
આ પણ વાંચો: છોકરા સાથે બળજબરી કરી રહી છે છોકરી, દરવાજો બંધ કરીને કરીને એવી હરકત કે...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More