Home> Entertainment
Advertisement
Prev
Next

જ્યારે બિલાડીનો સહારો લઇને આલિયાએ કરાવ્યું હતું ટોપલેસ ફોટોશૂટ, ઇન્ટરનેટ પર મચી ગઇ હતી સનસની

જાણિતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની (Dabboo Ratnani)એ બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) નું ફોટોશૂટ કર્યું હતું.

જ્યારે બિલાડીનો સહારો લઇને આલિયાએ કરાવ્યું હતું ટોપલેસ ફોટોશૂટ, ઇન્ટરનેટ પર મચી ગઇ હતી સનસની

નવી દિલ્હી: એક્ટ્રેસ કિયારા આડવાણી (Kiara Advani) ના ટોપલેસ ફોટોશૂટને લઇને ખૂબ ચર્ચા થઇ હતી. તેમણે આ ફોટોશૂટ જાણિતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની (Dabboo Ratnani)ના કેલેન્ડર માટે કરાવ્યં હતું. પરંતુ કિયારા પહેલાં ઘણી હસીનાઓ ડબ્બૂ માટે ટોપલેસ ફોટોશૂટ કરાવી ચૂકી છે. જેમાં આલિયા (Alia Bhatt)નું પણ નામ આવે છે. 

fallbacks

શરીર ઢાંકવા માટે બિલાડીનો કર્યો ઉપયોગ
જાણિતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની (Dabboo Ratnani)એ બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) નું ફોટોશૂટ કર્યું હતું. આ ફોટોશૂટમાં આલિયાએ પોતાના હુસ્ન અને પરફેક્ટ ફિગરની એક ઝલક બતાવી હતી. વર્ષ 2014 માં આલિયાએ એકદમ બોલ્ડરૂપ અપનાવતાં ફોટા પડાવ્યા હતા. આ ફોટામાં આલિયાએ કાળી બિલાડી પકડી હતી. પરંતુ આલિયાએ આ બિલાડીનો ઉપયોગ પોતાના તનને ઢાંકવા માટે કર્યો હતો. 

આલિયાની પાલતૂ બિલ્લી
આલિયા (Alia Bhatt Topless Photoshoot) ના ટોપલેસ ફોટોશૂટમાં એક બિલાડી તેમના ખોળામાં જોવા મળી રહી છે. આ ફોટો બ્લેક એન્ડ વાઇટ છે. સમાચારોનું માનીએ તો અ બિલાડી આલિયાને પાલતૂ હતી અને તેમના 24મા જન્મદિવસ પર પોતાને ગિફ્ટ કરી હતી.  

આલિયાની ફિલ્મો
વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા ભટ્ટ (Alia Bhatt Movies) જલદી જ સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ની ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાડી' માં જોવા મળશે.  'ગંગૂબાઇ કાઠિયાડી' ના ઉપરાંત આલિયા (Alia Bhatt) એસએસ રાજામૌલીની 'આરઆરઆર' અને 'બ્રહ્માસ્ત્ર' માં પણ જોવા મળશે. 'બ્રહ્માસ્ત્ર' માં તે પહેલીવાર બોયફ્રેંડ રણવીર કપૂર સાથે સ્ક્રીન શેર કરવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More