Home> Entertainment
Advertisement
Prev
Next

Aishwarya, Priyanka, Shilpa બધાએ ઉત્સાહમાં આવીને કરાવી દીધી Plastic Surgery, જુઓ પછી શું થયું

ફિલ્મી દુનિયામાં પોતાનો દબદબો બનાવી રાખવા માટે એક્ટર અને એક્ટ્રેસ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. બોલીવુડની દુનિયામાં દરેક પરફેક્ટ દેખાવા માગે છે. અને તેના માટે તેમને અનેક સર્જરીનો પણ સહારો લેવો પડે છે. ફિલ્મી જગતમાં એવી ઘણી એક્ટ્રેસ છે જેમને પોતાના ચહેરા અને બોડીની સર્જરી કરાવી છે. અમુક એક્ટ્રેસે સર્જરી કરાવીને ફેન્સની વાહ વાહ મેળવી, તો અમુક એક્ટ્રેસનો પેટ ભરીને મજાક થયો. ત્યારે જોઈએ તે ફિલ્મી જગતની હસીનાઓને જેમને પ્લાસ્ટિક સર્જરી કરાવી.

Aishwarya, Priyanka, Shilpa બધાએ ઉત્સાહમાં આવીને કરાવી દીધી Plastic Surgery, જુઓ પછી શું થયું

નવી દિલ્લીઃ ફિલ્મી દુનિયામાં પોતાનો દબદબો બનાવી રાખવા માટે એક્ટર અને એક્ટ્રેસ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. બોલીવુડની દુનિયામાં દરેક પરફેક્ટ દેખાવા માગે છે. અને તેના માટે તેમને અનેક સર્જરીનો પણ સહારો લેવો પડે છે. ફિલ્મી જગતમાં એવી ઘણી એક્ટ્રેસ છે જેમને પોતાના ચહેરા અને બોડીની સર્જરી કરાવી છે. અમુક એક્ટ્રેસે સર્જરી કરાવીને ફેન્સની વાહ વાહ મેળવી, તો અમુક એક્ટ્રેસનો પેટ ભરીને મજાક થયો. ત્યારે જોઈએ તે ફિલ્મી જગતની હસીનાઓને જેમને પ્લાસ્ટિક સર્જરી કરાવી.

fallbacks

fallbacks

-એશ્વર્યા રાય બચ્ચન:
રિપોર્ટ્સ મુજબ, એશ્વર્યા રાયએ પણ હોઠ પર ફિલર, ફેશિયલ ફિલર્સ, નાકની સર્જરી અને ગાલ ઈમ્પલાન્ટ કરાવ્યું હતું. જો કે, એશ્વર્યાએ ક્યારેય આ વિશે ખુલીને વાત નથી કરી.

fallbacks

-પ્રિયંકા ચોપડા:
બોલીવુડથી હોલીવુડ સુધીની સફર નક્કી કરનારી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાનું નામ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. જાણકારી મુજબ તેમને પોતાના હોઠ અને નાકની સર્જરી કરાવી છે. પ્રિયંકાની પહેલાના અને અત્યારના ફોટામાં ઘણું અંતર છે.

fallbacks

-શિલ્પા શેટ્ટી:
બોલીવુડની દુનિયામાં હુસ્ન અને પોતાની અદાકારીથી લોકોના દિલ જીતનારી અદાકારા શિલ્પા શેટ્ટી પણ પ્લાસ્ટિક સર્જરીનો સહારો લઈ ચૂકી છે. જાણકારી મુજબ તેમને નાક અને દાઢીના ભાગની સર્જરી કરાવી છે.

fallbacks

-જાહ્નવી કપૂર:
ધડક ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરનાવી એક્ટ્રેસ જાહ્નવી કપૂરે પણ સર્જરી કરાવી છે. જાહ્નવી કપૂરે ડેબ્યૂ પહેલા નાક અને દાઢીના ભાગની સર્જરી કરાવી છે.

fallbacks

-વાણી કપૂર:
પોતાના હોટનેસથી લોકોના દીલ જીતનારી એક્ટ્રેસ વાણી કપૂરનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. વાણી કપૂરે ચિન અને નાક-હોઠની કોસ્મેટિક સર્જરી કરાવી છે.

fallbacks

-રાખી સાવંત:
પોતાના વિવાદિત નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ રાખી સાવંત પણ પ્લાસ્ટિક સર્જરીમાં આગળ છે. રિપોર્ટ્સ મુજબ રાખી સાવંતે હોઠ, બ્રેસ્ટ અને નાકની સર્જરી કરાવી છે.

fallbacks

-આયશા ટાકિયા:
સલમાન ખાનની હીરોઈન રહી ચૂકેલી આયશા ટાકિયાએ પણ ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. આ સર્જરી બાદ લોકોએ તેમને ખૂબ ટ્રોલ પણ કરી હતી.

Birthday આવ્યો તો કપડાં કાઢીને ઉઘાડી થઈ ગઈ ટીવીની સંસ્કારી વહુ! ટેટૂની હાથે દેવોલીનાનું બધું જ દેખાઈ ગયું

Photos: સલમાન અને સૈફની મમ્મી, અક્ષયની સાસુંએ જવાનીમાં અંડર ગાર્મેન્ટ પહેરીને ફિલ્મી પડદે લગાવી દીધી હતી આગ!

Babita એ પેન્ટ પહેર્યા વગરનો Bold Video શેર કર્યો! 'જેઠાલાલ' પણ ચોંકી ગયા હશેકે, બબીતાએ આ શું કર્યું?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More