Home> Entertainment
Advertisement
Prev
Next

Photos: આ 10 વેબ સિરીઝમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે બોલ્ડ દ્રશ્યો, ઘરના કોઈ ખૂણે સંતાઈને જોવી પડે

Photos: આ 10 વેબ સિરીઝમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે બોલ્ડ દ્રશ્યો, ઘરના કોઈ ખૂણે સંતાઈને જોવી પડે

કોરોનાવાયરસ લોકડાઉનમાં થિયેટરો બંધ હોવાના કારણે દર્શકોએ મનોરંજન માટે ઓટીટી પ્લેટફોર્મની પસંદગી કરી. હાલ બોલ્ડ અને પોર્ન ફિલ્મો ખુબ ચર્ચામાં છે. જો કે આજે અમે તમને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી એવી કેટલીક વેબ સિરીઝની વાત કરીશું જેણે બોલ્ડનેસમાં તમામ હદો પાર કરી નાખી.

fallbacks

fallbacks

1 ગંદી બાત (Gandii Baat)
ફ્લોરા સૈની અને અવનેશી જૈને ગંદી બાત વેબ સિરીઝમાં એક બીજા સાથે  ખુબ જ બોલ્ડ દ્રશ્યો આપ્યા હ તા. આ સિરીઝમાં બંને વચ્ચે લેસ્બિયન રિલેશનશીપ દેખાડવામાં આવી તી. આ સિરીઝ ઓલ્ટ બાલાજી પર રિલીઝ થઈ હતી. 

fallbacks

2. શોર (Shor)
આ ફોટો જોયા બાદ તમને ખબર પડી ગઈ હશે કે સિરીઝમાં કઈ હદે બોલ્ડ દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા છે. ઉલ્લૂ એપ પર રિલીઝ થયેલી આ સિરીઝમાં ખુબ જ બોલ્ડ અને હોટ દ્રશ્યો હતા. 

fallbacks

3. મોના હોમ ડિલિવરી (Mona Home Delivery)
એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી આ સિરીઝ અત્યાર સુધીની બોલ્ડ વેબ સિરીઝમાંથી એક છે. આ સિરીઝમાં કંગના શર્માએ એક પછી એક જબરદસ્ત બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. 

4. કવિતાભાભી (Kavita Bhabhi)
કવિતાભાથી નામની આ સિરીઝ પણ એમએક્સ પ્લેયર પર રિલીઝ થઈ હતી. આ સિરીઝને જોવા માટે તો તમારે ચોક્કસપણે ઘરનો કોઈ ખૂણો શોધવો પડે. જ્યાં તમે એકલા જોઈ શકો. 

fallbacks

5. મસ્તરામ (Mastram)
આ સિરીઝમાં રાની ચેટર્જી અને અંશુમન ઝા વચ્ચે એકથી એક હોટ સીન ફિલ્માવવામાં આવેલા છે. આ સિરીઝ પણ એમએક્સ પ્લેયર પર રિલીઝ થઈ હતી. 

fallbacks

6. ફોર મોર શોટ્સ પ્લીઝ  (Four More Shots Please)
આ સિરીઝમાં મિલિન્દ સોમણ અને સયાની ગુપ્તા વચ્ચે અનેક બોલ્ડ સીન ફિલ્માવવામાં આવ્યા હતા. આ સિરીઝ તમે અમેઝોન પ્રાઈમ પર જોઈ શકો છો.

7. વોના હેવ એ ગુડ ટાઈમ (Wanna Have a Good Time)
આ સિરીઝ તેના ટાઈટલ પર એકદમ ખરી ઉતરે છે. આ સિરીઝમાં ફ્લોરા સૈનીએ અનેક બોલ્ડ સીન આપ્યા હતા. 

fallbacks

8. દેવ ડીડી (Dev DD)
આ વેબ સિરીઝની કહાની એક ફિમેલ કેરેક્ટર વિક્કીના જીવન પર આધારિત છે જે ખુબ જ ખુલ્લા વિચારોની છે અને પોતાની સ્ટાઈલથી પોતાનું જીવન જીવવા માંગે છે. આ સિરીઝમાં પણ અનેક બોલ્ડ દ્રશ્યનો ઢગલો કરાયો છે. 

fallbacks

9. ઓક્શન  (Auction)
આ સીનમાં અભિનેત્રી પોતાની ચારેબાજુ લપટાયેલી ચાદરને ક્યારેય પાડતી નથી પરંતુ જે પ્રકારે તે ઘૂમતી રહે છે તે કોઈને પણ પાગલ કરવા માટે પુરતું છે. 

10 એક્સએક્સએક્સ: અનસેન્સર્ડ (XXX: Uncensored)
એક્તા કપૂરની ઓલ્ટ બાલાજી પર રિલીઝ થયેલી આ સિરીઝમાં નિર્માતાએ બોલ્ડ દ્રશ્યો દેખાડવામાં કોઈ કસર છોડી નહતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More