Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: 'ટિપ ટિપ બરસા પાની' પર છોકરીનો સુપર્બ ડાન્સ, હોટ રવીનાને પણ ભૂલી જશો

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાઈરલ થયો છે જેમાં 1994માં અક્ષયકુમાર અને રવીના ટંડનની ફિલ્મ મોહરાના ખુબ જ પ્રખ્યાત ગીત ટિપ ટિપ બરસા પાની ઉપર એક છોકરી ડાન્સ કરી રહી છે.

VIDEO: 'ટિપ ટિપ બરસા પાની' પર છોકરીનો સુપર્બ ડાન્સ, હોટ રવીનાને પણ ભૂલી જશો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાઈરલ થયો છે જેમાં 1994માં અક્ષયકુમાર અને રવીના ટંડનની ફિલ્મ મોહરાના ખુબ જ પ્રખ્યાત ગીત ટિપ ટિપ બરસા પાની ઉપર એક છોકરી ડાન્સ કરી રહી છે. આ ગીતને લોકો આજે પણ એટલું જ પસંદ કરે છે.

fallbacks

ઈન્ટરનેટ પર હાલ અપર્ણા ઝા નામની છોકરીનો આ ગીત પરનો ડાન્સ ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને Arpana Jha નામની યૂટ્યુબ ચેનલ દ્વારા ફેબ્રુઆરીમાં અપલોડ કરાયો હતો. વીડિયોને અત્યાર સુધીમાં લોકોએ 4 લાખથી વધુ વાર જોયો છે. ગીત પર અપર્ણાએ પોતાના અંદાજમાં ડાન્સ કર્યો છે.

આ જ ગીત પર ગત વર્ષે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે પણ ડાન્સ કર્યો હતો. આલિયાનો વીડિયો પર ઈન્ટરનેટ પર ખુબ વાઈરલ થયો હતો. અત્રે જણાવવાનું કે મોહરા ફિલ્મમાં અક્ષય કુમાર અને રવીના ટંડન સાથે સુનીલ શેટ્ટી પણ મુખ્ય ભૂમિકામાં હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More