Home> Entertainment
Advertisement
Prev
Next

Kangana Ranaut એ ફરી આડે હાથ લીધી મહારાષ્ટ્ર સરકારને, કહ્યું- 'ચંગુ મંગુ ગેંગ...'

ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી નામના મેળવનાર એક્ટ્રેસ કંગના રનૌતને (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર તેમના તીખા કોમેન્ટ માટે પણ ઓળખવામાં આવે છે. આવારનવાર તેઓ તેમના નિવેદનોથી લોકોની પ્રસંશા મેળવતી રહે છે

Kangana Ranaut એ ફરી આડે હાથ લીધી મહારાષ્ટ્ર સરકારને, કહ્યું- 'ચંગુ મંગુ ગેંગ...'

નવી દિલ્હી: ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી નામના મેળવનાર એક્ટ્રેસ કંગના રનૌતને (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર તેમના તીખા કોમેન્ટ માટે પણ ઓળખવામાં આવે છે. આવારનવાર તેઓ તેમના નિવેદનોથી લોકોની પ્રસંશા મેળવતી રહે છે. આ વચ્ચે કંગનાને જ્યારે તક મળે છે બોલિવૂડ અને મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પર કટાક્ષ કરતી રહે છે. ફરી એકવાર કંગનાએ મહારાષ્ટ્ર સરકારના લોકડાઉનના (Lockdown) નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

fallbacks

કેમ ગુસ્સામાં છે કંગના
આ વખતે તો હદ ત્યારે થઈ જ્યારે કંગના રનૌતએ (Kangana Ranaut) ગુસ્સામાં મહારાષ્ટ્ર સરકારની બેદરકારીની સરખામણી ચંગુ મંગુ ગેંગ સાથે કરી. તેમણે ટ્વીટ કરી કોરોનાને લઇ ચાલી રહેલી મહારાષ્ટ્ર સરકારની (Maharashtra Government) બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી છે. જુઓ આ ટ્વીટ...

ચંગુ મંગુ ગેંગનું અસ્તિત્વ સંકટમાં
કંગના રનૌતે (Kangana Ranaut) આ વખતે ગુસ્સો વ્યક્ત કરવા માટે એક કટાક્ષ ભર્યા ટ્વીટનો સહારો લીધો છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે, શું કોઈ મને જણાવી શકે છે કે શું મહારાષ્ટ્રમાં લોકડાઉન છે? (Maharashtra Lockdown) સેમી લોકડાઉન? અથવા નકલી લોકડાઉન? અહીં શું થઈ રહ્યું છે? કોઈ પણ નિર્ણાયક નિર્મણ લેવા ઇચ્છે છે. ચંગુ મંગુ ગેંગ અસ્તિત્વના સંકટથી લઈ રહી છે કે નહીં, જો કે, દરવખતની જેમ લટકતી તલવારની જેમ રહેશે.

આ પણ વાંચો:- Sushant Singh Rajput પહેલા Rhea Chakraborty આ એક્ટરને કરતી હતી ડેટ, મિત્રએ કર્યો ખુલાસો

લોકો કરી રહ્યા છે કંગનાને સપોર્ટ
હવે આ ટ્વીટ બાદથી સોશિયલ મીડિયા પર લોકો મોટી સંખ્યામાં કંગના રનૌતને (Kangana Ranaut) સપોર્ટ કરી રહ્યા છે અને તેમની આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહી છે. હવે સેલિબ્રિટીઝથી લઇને સામાન્ય જનતા પણ તેમની આ વાત પર પોતાનો અભિપ્રાય આપતા જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More