Home> Entertainment
Advertisement
Prev
Next

OMG…કેટરિના કૈફ સાથે બાળકો પેદા કરવા માગે છે આ કલાકાર ! સલમાન જાણીને થઈ જશે તીખું મરચું

સલમાન અને કેટરિનાના ગાઢ સંબંધો વિશે બોલિવૂડમાં બધાને ખબર છે

OMG…કેટરિના કૈફ સાથે બાળકો પેદા કરવા માગે છે આ કલાકાર ! સલમાન જાણીને થઈ જશે તીખું મરચું

મુંબઈ : 2018માં 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી' જેવી સુપરહિટ ફિલ્મથી બધાના દિલમાં ખાસ જગ્યા બનાવનાર કાર્તિક આર્યન હાલમાં પોતાની નવી ફિલ્મ 'લુકા-છિપી'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન કામ કરી રહી છે. જોકે હાલમાં કાર્તિકે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે જે સાંભળીને કેટરિના કૈફ અને સલમાન ખાન સહિત બધા આશ્ચર્ય અનુભવી શકે છે. 

fallbacks

હકીકતમાં કાર્તિક એક ચેટ શોમાં હાજરી આપી રહ્યો હતો. અનાહિતા શ્રોફ અડાજણિયાના આ ચેટ શોમાં બોલિવૂડ સ્ટાર્સ રસપ્રદ જવાબ આપતા હોય છે. આ શોમાં અનાહિતાએ જ્યારે કાર્તિકને સવાલ કર્યો કે તે કઈ હિરોઇન સાથે બાળકો પેદા કરવા માગે છે તો તેણે તરત કેટરિનાનું નામ લીધું હતું. કાર્તિકનો આ જવાબ સાંભળીને સલમાનને પણ આશ્ચર્ય થયું હશે કારણ કે સલમાન અને કેટરિનાના ગાઢ સંબંધો વિશે બોલિવૂડમાં બધાને ખબર છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Getting to know @kartikaaryan !! What a riot!! #feetupwiththestars now on @voot . #condénastvideo

A post shared by Anaita Adajania (@anaitashroffadajania) on

કાર્તિક આર્યનની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે 'લુકા-છિપી' સિવાય 'કિરિક પાર્ટી' નામની એક ફિલ્મ પણ કરી રહ્યો છે જે દર્શકોને હસાવીને એક ખૂબસુરત મેસેજ પણ આપશે. આ ફિલ્મમાં તેની હિરોઇન જેકલિન ફર્નાન્ડિસ છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More