Home> Entertainment
Advertisement
Prev
Next

Lata Mangeshkar ના 20 સદાબહાર ગીતો; જેણે દીદીને અમર કર્યા, સાંભળીને તમે સંગીતને અલગ જ સ્થાને જોશો

70 વર્ષ સુધી બોલિવૂડમાં ગીતો ગાયા અને ન જાણે કેટલા સુંદર ગીતો લોકોને આપ્યા. 92 વર્ષની ઉંમરે લતાએ દુનિયાને અલવિદા કહી દીધું. ચાલો લતા મંગેશકરના 20 સુપરહિટ ગીતો સાંભળીએ, જેને સાંભળીને તમે તમારી જાતને સંગીતના એક અલગ જ સ્થાને જોશો.

Lata Mangeshkar ના 20 સદાબહાર ગીતો; જેણે દીદીને અમર કર્યા, સાંભળીને તમે સંગીતને અલગ જ સ્થાને જોશો

નવી દિલ્હી: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સિંગિંગની વાત કરીએ તો સ્વર કોકિલ કંઠી લતા મંગેશકરથી કોઈ મોટું નામ જ નથી. લતાએ પોતાના સુરીલા અવાજથી ભારતીય સંગીતને વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું છે. તેમણે 40ના દાયકામાં ગાવાનું શરૂ કર્યું હતું. અને 2010 સુધી તેમણે બોલિવૂડમાં ગીતો ગાયા. એટલે કે તેણે 70 વર્ષ સુધી બોલિવૂડમાં ગીતો ગાયા અને ન જાણે કેટલા સુંદર ગીતો લોકોને આપ્યા. 92 વર્ષની ઉંમરે લતાએ દુનિયાને અલવિદા કહી દીધું. ચાલો લતા મંગેશકરના 20 સુપરહિટ ગીતો સાંભળીએ, જેને સાંભળીને તમે તમારી જાતને સંગીતના એક અલગ જ સ્થાને જોશો.

fallbacks

1- લગ જા ગલે-
લતા મંગેશકરનું આ ગીત નવી પેઢીમાં સૌથી વધુ લોકપ્રિય છે. ચાહકો તેમના આ ગીતને સાંભળવાનું પસંદ કરે છે અને તેને ગાવાનો પ્રયાસ પણ કરે છે.

2- મેરા સાયા સાથ હોગા
લતાના આ ગીતને ચાહકોનો પણ ઘણો પ્રેમ મળ્યો છે. સુનીલ દત્તની ફિલ્મ સાયાનું આ ગીત આજે પણ એકદમ ફ્રેસ લાગે છે.

3- હે મેરે વતન કે લોગો..
એ મેરે વતન કે લોગો...નું ગીત એક અલગ ઈતિહાસ ધરાવે છે. જ્યારે લતા મંગેશકરે પંડિત જવાહરલાલ નેહરુ સામે આ ગીત રજૂ કર્યું ત્યારે પંડિતજીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ ગીત સાથે કરોડો દેશવાસીઓની ભાવનાઓ જોડાયેલી છે.

4- યારા સિલી સિલી
ગુલઝાર સાહેબે લખેલું આ ગીત લતા દીએ સુંદર રીતે ગાયું હતું.

5 શીશા હો યા દિલ હો.

6. જાને ક્યો લોગ મોહબ્બત

7 દિલ તો પાગલ હૈ
દરેક એક જનરેશન માટે લતાજીએ ગાયું છે ગીત

8. દો પલ રૂકા ખ્લાબો કા કારવાં

9. બાહો મે ચલે આઓ

10. જાને ક્યા બાત હૈ

11. ઈસ મોડ સે જાતે હૈ

12. પરદેસિયા યે સચ હૈ પિયા

13. કભી ખુશી કભી ગમ

14. મૈ તો કબસે ખડી ઉસ પાર

15. મેરી આવાજ કી પહચાન હૈ

16 દીદી તેરા દેવર દીવાના

17. પિયા બિના પિયા બિના

18 લુકા છુપી બહુત હુઈ

19. મૈ ચલી મૈં ચલી

20. તુમ હી મેરે મંદિર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More