Home> Entertainment
Advertisement
Prev
Next

મલાઇકાએ પોસ્ટ કરી સુપરહોટ તસવીર પણ વેક્સિંગ કર્યા વગરની! અને પછી...

મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. મલાઈકાએ જે તસવીર શેર કરી છે તેમાં તેના અન્ડરઆર્મ્સના વાળ દેખાય છે. 

મલાઇકાએ પોસ્ટ કરી સુપરહોટ તસવીર પણ વેક્સિંગ કર્યા વગરની! અને પછી...

મુંબઈ : બોલિવૂડની સુપરહોટ એક્ટ્રેસ મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે જેનું કારણ છે તેની લેટેસ્ટ તસવીર. મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં મલાઈકા સુંદર લાગે છે. જો કે, ટ્રોલર્સે આ તસવીરને કારણે એક્ટ્રેસને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી. મલાઈકાએ જે તસવીર શેર કરી છે તેમાં તેના અન્ડરઆર્મ્સના વાળ દેખાય છે. લોકો તેની આ પોસ્ટ પર સતત કમેન્ટ કરી રહ્યા છે. કેટલાંકે તો તેને વેક્સ કરવાની સલાહ આપી દીધી.

fallbacks

fallbacksલાંબા સમયથી પોતાના લગ્ન અને રિલેશનશીપને કારણે ચર્ચામાં રહેલા અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ફરી બધાની નજરમાં આવ્યા છે. તેમનું વર્તન જોઈને લાગે છે કે તેમના સંબંધને પરિવારની મંજૂરી મળી ગઈ છે અને હવે બસ તારીખ નક્કી કરવાની વાર છે. હાલમાં અર્જુન અને મલાઇકા બોયફ્રેન્ડની ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડના સ્ક્રિનિંગમાં સાથે જોવા મળ્યા હતા. અહીં અર્જુનના પિતા બોની કપૂર તેમજ સોનમ કપૂરનો આખો પરિવાર પણ હાજર હતો. પરિવારની હાજરીમાં પણ અર્જુન અને મલાઇકાની નિકટતા ઉડીને આંખે વળગતી હતી. 

હોલિવૂડના સિનિયર એક્ટરનું અવસાન, 'ધ ગોડફાધર'થી થયા હતા ફેમસ

મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના લગ્નની વાતો હાલમાં ભલે અટકી ગઇ છે છતાં બંને સાથે સમય વિતાવે છે. અર્જુન અને મલાઇકાના લગ્ન અંગે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે અર્જુને કહ્યું કે, હું લગ્ન નથી કરી રહ્યો અને કરીશ તો ચોક્કસ જણાવીશ કારણકે મારી પાસે સંતાડવા જેવું કંઇ જ નથી. મારે જ્યારે મીડિયાની જરૂર હતી ત્યારે તેમણે મને સહકાર આપ્યો છે ત્યારે હું મારા લગ્નની વાત શા માટે જાહેર નહીં કરૂં? 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More